આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮:શંકિત હ્રદય
 

૩૮ : શકિત હૃદય અગ્નિતણી ચિનગારી નહાતી તમ હૃદય દીઠી ! અણુધારી જવાલામુખી તણી વાલા ભભૂકી ઊઠી : —જગતને લાગતી જૂઠી રહ્યું ઝમકે ? દિલચમકે ? —વિલાસા કાં રમે પલકે? વૈરાગ્યશૈાભન વલ્કલા પર શું સાના રૂપાના તાર ? એ કયાંથી આશ્રમ તમારી આદિન સુધી જાણતાં સૂના

કયાંથી પડે પડછાય ચારુ સુંદરી તનના ? —ખરું સહું? કે બધાં સ્વપ્ના? ઋષિજી કમંડલુ આપનું ઢોળાતું આ રઝળે ! પાણી પીશો કચમ ?—રૂપલા બેડલુ' પડે નજરે? —કઈ ગુલબદન વારિ રે ? તમ ભવ્ય ભાલ થકી ભુંસાઈ ભસ્મ ગઈ સઘળી ! ખૂટી ભસ્મ ? કે કુમકુમ તણા લેપનની વૃત્તિ થઈ? -ગચુ મન સિદ્ધિમાં શું વહી ? [દેવીએ અદશ્ય થાય છે. ચિદ્ધન બેડા થઈ જાય છે. ] ચિદ્ધન : આ દેવીએ ! મને મહેણાં મારવાં બસ કર ! હું ચૂકયો. મારુ તપાગલ નષ્ટ થયું...અરે ! આ શું? મને સ્વપ્ન આવ્યું, ખરું ? પાપ નિદ્રાવસ્થામાં પણ પાપીના પીછા લે છે. મારું સમગ્ર જીવને આવાં ભયભર સ્વપ્નાથી ઊભરાઈ જશે શું? અરે! એક ક્ષણનું પાપ ! એક ક્ષણુની નિબળતા ! તેના કાળા ડાઘ મૃત્યુ સુધી નહિં ભુંસાય !... મૃત્યુના નામ સાથે કેમ કમકમાં આવે છે? શું હું મૃત્યુથી ડરું છું? મારી ભાવના સિદ્ધ કરવા હું મૃત્યુને પણ ભેટુ' એવા મને ગર્વ હતા. એ ભાવના તા સિદ્ધ ન થઈ, અને મૃત્યુથી બીતા એક પામર મનુષ્ય હું, એક મહાપાપ કરી એ પાપથી નાસી છૂટવા નિર્જન