આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૯
 

અક બીજો : ૩૯ સ્થળામાં ભટકું છું. પરંતુ પાપ તા પડછાયો છે. તેમને ક્રમ છેડે? આકાશના આ તારા મને જોઈ ફિક્કા પડે છે. નીચે વહન કરતી નદી મારી સામે ધ્રુવે છે. જગતની આંખા તે। કયારની અગ્નિમય લાગતી હતી...ત્યારે મને પેલુ કાણુ બાલાવે છે? હું કડપી ઊડુ' છુ ! મૃત્યુ ? (સહજ હસે છે) મિત્રદ્રોહીની મૈત્રી બીજુ કાણુ કરે? આ દુઠ્ઠલદેહ ! કેમ કપે છે? પાપ કરતાં કપ ન થયા અને મૃત્યુ સામે શ્વેતાં થરથરી જાય છે?...પરંતુ આત્મઘાત એ શું ભીરુપણું નથી. ? ( સહેજ હસીને ) જીવવાની ઇચ્છા કરતું મન કેવા બહાનાં ખાળે છે ? શુ’ હુ’ એટલા બધા અધમ થઈ ગયા કે મરતાં પણ ડરીરા ? આકાશના આ અમર તારા! તમે સાક્ષી છે. આ પાપમય દેહને હું અનંત કાળનું સ્નાન કરાવું છું ! [નદીમાં પડતું મૂકવા જાય છે. પાછળથી ક્રાઈ સુંદરી આવી તેના હાથ પકડી અટકાવે છે. ] પાપનું પ્રાયશ્ચિત કરતાં અટકાવનાર, એ સુંદરી ! તમે કાણુ છે ? વનસુંદરી : પાપભર જગતથી દૂર વસતાં અમે! વિપુલ વનરાજ્ય કરતાં; પુષ્પ પરિમલ સહે, સમીરની લહરશુ સરિતસરતરલ શુ’ રાસ રમતાં ગહન આકાશમાં ચંદ્ર હસી એકલા, સૃષ્ટિ દિપાવવા જ્યેાતિ ફેલ, ચ'દ્રના ચંદ્રપ્રભુ જીવન દિપાવવા મુજ સમી ચંદ્રિકા જગત રેલે ! ચિદ્ધન : આપવનદૈવી છે ? આપે મને સ્વપ્ન આપ્યું ? ૧ ( પ્રભાત )