આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦:શંકિત હ્રદય
 

૪૦ : શક્તિ હૃદય વનસુંદરી : દેવી વનની અને જીવનની હું બનું, ચંડ વિકરાલ ધરી રૂપ ખેલ, સ્વપ્નલીલા મહીં રાખું જગજીવનને, કદી કદી વિવિધ રૂપે વસુ' જગત સૃષ્ટિક્રમ નિયમતી નયનથી અનુસરી ભાવના રંગ વિશ્વમાં ગૂંથતી ચિદ્ધન : વિલાસના ગાનની ફિલસૂફીના ભણુકારા ! હુ* નગુ’ … ? દેવી! મને કહે, હું સ્વપ્નમાં તે નથી ? વનસુંદરી : તું સ્વપ્નમાં જ છે; આખી આલમ સ્વપ્નમાં છે. ચિધન : સ્વપ્નના એધારમાંથી કયારે જાગીશ ? દેવી ! બધી માયા આવરી લે અને મને જાગૃત થવા દે. આંસુ રેલું! વિલસાવતી ! માહુ-માયા! બદલ્યા કરું, તેજછાયા ! વનસુંદરી : જાગૃત થઈને શું કરીશ ? ચિદ્ધન : પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ. વનસુંદરી : આપઘાત કરીને ? ચિદ્દન : એ વિના ખીજો મા નથી, વનસુંદરી : હત્, ભીરુ માનવી ! આપધાતમાં જ પાપના બદલે ખાળે છે? તે નહિ મળે. અમારા ઉપવનમાં આહિ’સા થતી જ નથી. માટે જંગ અને જીવનભર પાપના ડંખ સહી લે ! [ દશ્ય ઊડી જાય છે. પગે સદશ થાય છે. ] ચિદ્ધન : ( જાગીને ) ડંખ ! અરેરે, મને ઘણા ડંખ લાગ્યા. મને અપાર વેદના થાય છે. મારાથી બેસાતુ” કેમ નથી ? મન મૂછિત થાય છે. [નાગ પગે ડસે છે; ડસેલેા નાગ પા ફરતાં તેની નજરે પડે છે. ]