આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૧
 

અંક બીજે : ૪૧ નાગ ડસે છે ? કે મારું પાપ ? ભલે, ભલે મને ડસે! હું” સ્મૃતિવિહીન થતા જાઉં છું. પેલી ક્રાણુ દેવીએ મને બચાવ્યા હતા ?...નાગનુ” મધુર ઝેર સ્વપ્ન લાગ્યું લાગે છે... જને દુ:ખી કરનાર...ચદ્રિકાને તરછોડનાર...એ મારા આદર્શા... એ તિકા... [ ઝેર ચડતાં મૂર્છા ખાઈ પડે છે. એકાએક ગુરુ આવી તેના પગનુ ઝેર ચૂસે છે. ]