આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજો પવેશ સ્થળ : કુંજવિહારીનું દવાખાનું, સમય : મેાડી સવાર. પાત્ર : વકીલ, કુજ, ડોક્ટર, વિ. વકીલ : સાહેબ ! આ કામની આજે મુદ્દત છે. કુંજ : આજે કેમ મુક્ત રાખી ? વકીલ : એ તા ન્યાયાધીશની મરજી ઉપર છે. કુંજ : ન્યાયાધીશ ? ન્યાયની તુલા સ્થિર રાખી શકે છે? ન્યાય- અન્યાય પારખી શકે છે? વકીલ : એમ કાંઈ એક કહેવાય ? કુંજ : કાયદા ! ગુના કરવા પણ વકીલ : કાયદાનુ’ સારું જ્ઞાન ધરાવે છે; પ્રામાણિક છે. કુંજ : જગતમાં કાં તા બેવ કે કાં તા બીકણુ, એ બે જ પ્રામા- ણિક હાઈ શકે ! તમારા ન્યાયાધીશ બેવકૂફ છે કે બીકણુ ? કાયદાને બાજુએ મૂકી શકાય ? સપડાવુ એનું જ નામ કાયદા; નહિ ? હું તમારા ત્રણેનું ખૂન કરું તે મને સજા થશે ? અહીં કાઈ જ દેખતુ’ નથી. કવિ : નહિ હું સાહેબ! માણસને મારતી વખતે તે ઈશ્વરના ડર રાખવે ! બીજી વખો નહિં રાખે તે ચાલશે. અને ન્યાયા ધીશના ન્યાય કરતાં કવિતાના ન્યાય – Poetic-justice બહુ -