આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૩
 

અંક બીજો : ૪૩ કડક છે. તે આધારે, ક્રાઈએ દીકુ' ન ાય છતાં, કવિતામાં ખૂન પકડાઈ આવે છે. બીજું બધુ કરી. પરંતુ ખૂન નહિ. ખૂન ! હિંસાને ઉત્તેજન મળે છે એથી. ૐોક્ટર ઃ હિંસા સિવાય દુનિયામાં ચાલે જ નહિ. કઈંક દેડકાંને કાપીએ છીએ ત્યારે વૈદકનુ જ્ઞાન થાય છે. કવિ : દેડકાંને માટે હરકત નહિં! મારી તકરાર માસ મારવા બાબતની છે. અને તેમાં કે ખાસ કરીને મારા ખૂનની હુ બહુ જ વિરુદ્ધ મત ધરાવું છું! વકીલ : વળી, સાહેબ ! આપણા એન્જિનિયર અને મેનેજર એ બનેને સૂચના બુજાવવી પડશે. કુંજ : જગતના એન્જિનિયર અને માનવજાતના મેનેજરને પણ સૂચના બજાવવા જેવી છે.

- કવિ : તે આ વકીલસાહેબ કરી શકશે – જો સ્વગ જાય તેા. ડૉકટર એમને દેડક” ગણી વાઢકાપના પ્રયોગ આદરેતા એમના હાથમાં સૂચના પધરાવી દઈએ. સાહેબ વકીલ : બહુ જ ઉતાવળનું કામ છે. આજની મુદ્દતના વિચાર કરવાના છે. અને સૂચના આપવાની તજવીજ કરવાની છે. કુંજ : આપ જ સધળા વિચાર અને તજવીજ કરી તે ? વકીલ : મારી ના નથી. પરંતુ આપે મને કુલમુખત્યાર નીમવે જોઈએ. તે સિવાય અને નહિ કુંજ : હુ. તમને કુલમુખત્યાર નીમું છું વકીલ : લેખી મુખત્યારપત્ર સિવાય એ મંજૂર શી રીતે થાય ? કુંજ : એટલે ? બેલની કિંમત જ નહિ ? જબાનને જૂડી જ માનવાની? એ જ, એ જ ! તમારી પ્રામાણિક દુનિયામાં બધે જ અવિશ્વાસ. લાવા મુખત્યારપત્ર, અને હુ સહી કરી આપું. પછી મને એક મહિના સુધી કાઈએ મળવુ જ નહિં. વકીલ : ( સ્વગત ) આ ડીક ખાછ હાથ આવી. ( પ્રકાશ ) સાહેબ !