આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪:શંકિત હ્રદય
 

૪૪ : શક્તિ હૃદય

એ તા હછ લખવું પડશે. આપ આ કાગળ ઉપર સહી કરી આપો તો પછી હું લખી લઈશ. કુંજ : સારુ’ લાવે કાગળ [ કાગળ લઈ સહી કરે છે. ] ડોક્ટર : સાહેબ ! આપની ખિયત તપાસવી પડશે. કુંજ : તમને લેાકાને સહી કહી આપી છતાં હજી પણ મન છોડો હે ? હું તમને કુલ સત્તા આપુ છું. મારી મિલકતની તમે વ્યવસ્થા કરી. મને પૂછશે। જ નહિ, અને એક માસ સુધી મને મળશે પણ નહિ. ડૉકટર : સાહેબ ! સહી મને કરી આપી નથી. કુંજ : લાવેા કાગળ. [ સહી કરી આપે છે. ] કવિ ( સ્વગત ) આપણે પણ સહી લેવામાં શા માટે પાછા પડવું ? ( પ્રકાશ ) સાહેબ ! મને પણ સહી આપી નથી. કુંજ : લાવા. તમે તા કવિ ને? જુએ, સારી કવિતા લખજો, અને આપણા અનાથાશ્રમેામાં ગવરાવજો. હું અનાથ બાળકૈં। ના પિતા છું. [ સહી કરી આપે છે. ] કવિ : ( સ્વગત ) પેાતાનાં છેકરાં ન àાય ત્યાં સુધી એ સતૈાષ રાખવા સારા છે. ( પ્રકાશ ) અડચણુ નહિ. હું પણ અનાથ બાળકાના પિતા છું. ( સ્વગત ) ફક્ત તેમને અનાશ્રમમાં મેાકલ્યાં નથી, એટલું જ. જ ઃ હું કાઈને પણ મળીશ નહિ. માટે...મેં શું કહ્યું મને એકલા જ રહેવા દેવા. જરા પણ ખલેલ કરવી નહિ. જરૂર લાગશે તે। હુ જ ખેાલાવીશ. શુ કહુ છુ ? ડોક્ટર : ભરાબર ધ્યાનમાં આવ્યું. સાહેબ ! ચિદ્ધનના કાંઈ પત્તો...