આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૫
 

અંક બીજે : ૪૫ કુજ : પેલા કાગળ પાછા લાવે, મેં શું કહ્યું હતું ? મને શ્રા પણ જાતની વાત ન કરશેા. એ. . [ વકીલ, કવિ તથા ડૉકટર જાય છે. દીવાનખાના માંથી જતાં જતાં કુજ વિચારને વમળે ચડે છે ] ચિદ્ધન !...ચિદ્ધનના પત્તો.......જગત જૂઠ્ઠું છે. મનના વંશ નમકહરામ છે ! સૂર્ય અગ્નિ વરસે છે; આપણે ભૂલથી અજવાળુ કહીએ છીએ ! ચંદ્રમા શીતળ ભર્યુ ઝેર વર્ષે છે; મૂખ માનવી તેને ચાંદની કહી તેમાં રાસ માંડે છે! અને એ રાસ ? એ તે ચમકતી તલવારાની હીંચ, કે કાળા નાગ અને કાળીનાગાની ગૂથણી ?... આ ભયંકર માનવી ! તું લીલેાતરી નીચે સંતાયલે જ્વાળામુખી છે! તારા સ્મિતની પાછળ આકાશનું ઊંડાણ છે, તારા આંસુથી પાછળ જીવન હરતી વીજળી ઝબૂકે છે, અને તારા ખેાલની પાછળ પ્રલયના મેઘનાદ ગજે છે! કુદરતના એકએક અણુમાં પતના ભાર થઈ જાય, અને તે સધળાં અણુએ નીચે તું દટાય તા જ તારી કુટિલતાના અંત આવે!...!... આંગણામાં વડનુ વૃક્ષ વાવ્યું. શીતળ છાયા આપવી તેા દૂર હી, ઊલટું મારા ઘરનું છાપરુ’ તોડી પાડે છે! અરે, એટલું જ ના હે; મને ખબર પણ ન પડે એમ પેાતાનાં મૂળ ફેલાવી, મારા ઘરના પાયાને છિન્નભિન્ન કરી નાખે છે? વડને છે. કે ઘરને ભાંગુ ? વડને કાપીશ તા યે ઘર બચશે નહિ; ઘરને ભાંગીશ તે યે ધર બચશે નહિ. હા... હા...કાનુ ધર અને કેને। વડ ?... પેતાને આશ્રય આપતી, ઉછેરતી ભૂમિ તરફ હાથ લંબાવ્યા કરતાં એ વૃક્ષરાજ ! તારાં પાનેપાનજીભ બની કેમ પાકારી ઊઠતાં નથી કે જગતમાં મિત્રા મારા જેવા છે! માત્રા મારા જેવા છે. [દીવાનખાનાની પાછળના આરડમાં જાય છે.