આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રીજે પ્રવેશ સ્થળ : ગુરુના આશ્રમના એક ભાગ. સમય : સયા. પાત્ર : ચિદ્ધન અને ગુરુ. ચિદ્ધન : [ચિદ્ધન દેખી શકતા નથી. માત્ર ખેાળા, ગાતા ગાતા પ્રવેશ કરે છે. ] ૧ આંખે પડદા પડે! હા પડે ! ધાર ઘટા ઘન મેઘની છાઈ, તિમિર અમાસ અડે! હૈ। અડે! ——આંખે પડદા પડે! હા પડે! વીજલડી પણ જાય રિસાઈ! સુરખા આઢી ર૩! હા રડે! —આંખે પડદા પડે ! હૈ। પડે ! પ'થી આજ રહ્યો અટવાઇ ! મારગ તા ન જડે! હૈ। જડે! —આંખે પડદા પડે! હા પડે ! હું કયાં છું ? મને કાઈ કહેરો ? મારી આંખનાં તેજ એસરી ગયાં છે! [ પ્રશ્ન સાંભળી ચિંતાતુર મુખે ગુરુ પ્રવેશ કરે છે. ] ગુરુ : બેટા ! તું મારા આશ્રમમાં છે; ગભરાઈશ નહિ સદાની અસર નારી આંખ પર ઊગી છે; હક મટાડી દઈશ. ૧, માલકોશ રાગ,