આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૭
 

અંક મીત્તે : ૪૭ ચિંઘન : ભલે, ભલે સદશ થયા ! મારા નયનમાંથી તેજ ભલે નીચેાવાઈ ગયાં. જગત સાથે મને જોડવા એ પાપી તેજના પૂલ ભલે તૂટી ગયા | મારા પાપી હૃદયને દોડવાના માર્ગ ભલે ભાંગી પડયો ! અન્યની પત્ની તરફ દિકનારાની આંખો ફૂટી જવી જોઈએ એમ હુ’ નિત્ય બાધ કરતા ! પરંતુ એ બેધવાકષ પૂરું કરતા પહેલાં તા...અરે... અરે...મારી આંખ કાં વળતી ? કુંજનું જીવન ઝેર કરનાર એ પાપી મિત્ર! તારાં નેત્રાને અંધકારમાં ડૂબેલાં જ રાખ. મહાત્મા ! મારી આંખને સારી ન કરશે. ગુરુ : (સ્વગત) એ જ! મારાં વિષવૃક્ષ વચ્ચે જાય છે ! (પ્રકાશ) ભાઈ ! ભૂલથી જગત ઉત્પન્ન થયું છે, તે ભૂલ કર્યું' ાય છે. ચિદ્ધન : ભૂલ ક્ષમાને પાત્ર છે; પરંતુ પાપને માટે તે સાંડસા અને ચીમટા જ બઝાડવા જોઇએ ! યમપુરીની માત્ર કલ્પના નથી, હું પાપી છું, ભૂલમાં પડેલે ગમાર નથી. ગુરુ : જગતમાં કાણુ પાપી નથી ? ચિદ્ધન : બધા જ પાપી ાય માટે મારાં પાપને હું હસતે ચહેરે જોઈ રહું ? નહિં, નહિ, ગુરુદેવ ! મને કડક સજા થવી જોઈએ. વિલાસ કે જો મારી ખાલ ઉતારી નાખે, નિર્વાંગી ચલૈંદ્રિકા જો મને શૂળી પર પરાવી ચક્કર ચકર ફેરવે તા જ મારા હૃદયને સનાકાંઈક સાષ વળે ! મને લાગે છે કે મારી જન્મેાતરી વાંચતાં જ મારું ભાવિ જણાયુ હશે, અને તેથી જ મારી માતા વહેલી મરી ગઈ, અને મારા પિતા મને છેાડી ચાલ્યા ગયા ! ગુરુ : ( સ્વગત ) માતા વડેલી મરી ગઈ ? પિતા છેાડી ચાલ્યા ગયા ? મારા શાંત હૃદયસાગરમાં પથરા ફેકી, આ છેકરા પે વિચારના વર્તુલથી તેને હલાવી નાખ્યા છે !

ગુરુદેવ ! આપ કેમ બેાલતા નથી ? હું આપને દેખતા

નથી. આપ જરૂર હસના હા ! પરંતુ જગતના ઉદ્દાર ચિધન :