આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૯
 

અંક બીમ : ૪૯ અરે! કણ આટલે ભયાનક અવાજ કરે છે ? આકાશ ! પાતાળ ! પૃથ્વી | દિપાળ! પત્રન! એ : આ જડ સવા ! તમે મૂરૂપ ધરી શાની ચીસેા પાડા છે ? [ નેપથ્યમાંથી એક સામટા અવાજ થાય છે. ] કાનના પડદા તૂટી જા ! ટી જા ! ન સાંભળો એ નામેાચ્ચાર ! હુ' એ પુરુષને નથી ઓળખતા. તેનું નામ નથી જાણુતા, તેનું નામ મને કાઈ ન સુણાત્રા ! ' [ નેપથ્યમાંથી અવાજ આવે છે : “ એ ત તું જ ! ચિંધનના પિતા ! તારુ‘ જ સ્વરૂપ | ' ] મારું સ્વરૂપ ? જીવતા પ્રાણીનું ભૂત ? અરે, આખી સૃષ્ટિ મારુ’ નામ ગુંજી રહી છે ! એ જ હુ’! [આછા પ્રકાશમાં એક ત્રીજું પુરુષનું સ્વરૂપ પ્રગટ થાય છે. અને છુપાઈને પેલાં બે સ્વરૂપાની ચેષ્ટા નિહાળે છે; ] અરે, આ ક્રાણુ મારો ઇતિહાસ ચીતરે છે ? મનુષ્યની કરણી આમ આકાશમાં ચીતરાઈ રહે છે કે શું…! [પ્રથમ પ્રગટેલા પુરુષ સ્મિતભર્યા સ્ત્રીની પાસે જાય છે. ] અરે, પેલા દુષ્ટ પેાતાના મિત્રની સ્ત્રીને લલચાવે છે! એ સ્યામઢુદી શયતાન ! જરા થાભ સ્ત્રીના પ્રેમ સાજનિક નથી કે તેના ઉપર તુ* આટલા હક કરતા જાય છે. સ્ત્રીની પાસે આવી પ્રથમ પ્રગટેલા પુરુષ ચુંબન કરે છે.] એ નટ કામાંધ | ચુંબન કરતાં તું તારી આંખ કેમ બધ કરે છે? જરાક આંખ તા ઉચાડ ! અને જો ૐ આ લૂંટા પ્રેમના માલિક પાસે જ ઊભા છે |