આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:શંકિત હ્રદય
 

૫૦ : શ'તિ હ્રદય [ સંતાયેલા પુરુષ આગળ આવી, બન્નેની સમક્ષ ઊભા રહે છે. બન્ને જણુ છૂટાં પડી જાય છે, અને આશ્ચર્યથી સ્તબ્ધ ખની ઊભાં રહે છે. 7 એ આંખ ! તારા ધર્મ ભૂલી જા ! મારાથી નથી દેખાતુ | નથી ખમાતુ !...મારા મિત્ર! હું જ પાપી છું…! [ પ્રગટ થયેલા પુરુષ છરા કાઢે છે. ] છરા ભાંકવા હોય તે મને ભાંક ! એ કુમળા પુષ્પને મા દીરા [ ગુરુ આંખા બંધ કરે છે. સંતાયેલે પુરુષ સ્ત્રીનું ગળુ દાખે છે. ભયંકર ચૌસ પાડી તે શ્રી જમીન ઉપર ઢળી પડે છે. ચુંબન કરનાર પુરુષ પાછા હરે છે, અને દસ્ય સમેટાઈ જાય છે. નેપથ્યમાંથી પોકાર થાય છે. “ એ જતું”] એ જ હું! ભૂત ખોટું નથી. જગતમાં કાંઈ પણ ખરું ાય તેા તે ભૂતકાળ જ છે. એ જ વર્તમાનને ઘડે છે, અને વિ થ્યની સીમાએ દારે છે. મારા પાપના પડઘેા હુજી શમ્યા નથી …અને.……અને..આ ચિહ્નન । અંધત્વની એના મુખ ઉપર ઊભેલા ચિદ્ધન! મારા પુત્ર !...જગતમાં બે બાળકોને કાંઈ પણ વારસા મળતા હાય તો તે માબાપનાં પાપના જ છે ! મેં કર્યુ તે જ મારા પુત્રે કર્યું. કાની જવાબદારી ? જગતને સુધારનારા એ સાધુએ ! પ્રથમ પિતાને સુધારા, માતાઓને સુધારા બાળકના પાપના ધાધ પિતાની વાસનામાંથી વહે છે; બાળકાના દેાષના ડુ’ગર માતાની છાતી ઉપર રચાય છે. અનિષ્ટ વાસનાની એક ફૂંકથી પિતાએ પેાતાની પેઢીઓને બળતી રાખે છે. માતાના એક અશુદ્ધ અણુ આખા પરિવારને રાગની ભય′કર દાઢ નીચે કચરાવી નાખે છે. કાની જવાબ- દારી ? કાઈ કહેશેા, એ કાની જવાબદારી ? ચિદ્ઘન : ગુરુદેવ ! આંખની સાથે હૃદયનુ' અજવાળું કેમ બંધ ન થાય ?