આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૮]

[4] કલારસમાજના સર્વ સભ્યાના હૂં ફરી આભાર માનું તેમાં પણ એક વિચિત્ર વ્યક્તિના તા હું માણે ઋણી છું. શ્રી નાગેન્દ્ર મજમુદારની ઓળખાણના પરિધ ઘણા વિસ્તૃત છે. તેમને જુદી જુદી રીતે જુદાં જુદાં માણસા આળખે છે. હું તો માત્ર તેમની અનેક વિચિત્રતા જોયા અને સાંભળ્યા છનાં એક સહૃદયી સર્જન તરીકે પિછાનું છું. આ નાટક ભજવવામાં જેમ તેમની આગે વાની છે તેમ આ નાટક પૂરું લખાવવામાં પણ તેમણે જે આગ્રહ ભર્યું પ્રોત્સાહન આપ્યું છે તે વીસરી શકું એમ નથી. તેમને ઓળખ- નાર આ વાંચીને કદાચ હસો એમ હું જાણું છું. છતાં પણ હુ તેમને પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરવા પ્રેરાઉં છું. એટલી વાત તેમના આભારના ભાર સમજવા માટે પૂરતી થશે. રમઝુલાલ વસતલાલ દેસાઈ પહેલી આવૃત્તિની પ્રસ્તાવના લગભગ વીસ વર્ષથી વિદ્યાર્થી વર્ગ માં અત્યંત પ્રિય થઈ પડેલા વડાદરા ઢાલેજના સદ્ગત પ્રિન્સિપાલ કલાક સાહેબના ખેદજનક અવસાન પછી, તેમની સ્મૃતિ જળવાઈ રહે એ અર્થ, ખાલવામાં આવેલા ફંડમાં સહાય કરવા માટે એક નાટક ભજવવા વડાદરા કલા- સમાજના સભાસદોએ ઇચ્છા પ્રતિશત કરી મારી પાસે નાટક માગ્યું. ક્લાર્ક સાહેબ મારા પણુ ગુરુ હતા. અંગ્રેજી સાહિત્યના અભ્યાસમાં તેમણે મને ઘણી જ સહાય આપી હતી. એ ગુરુનુ સ્મરણ જાળવવા થતા પ્રયત્નોમાં મારાથી કાંઈ અલ્પ ભાગ લઈ શકાય તેા ગુરુસેવાના સહેજ પણ સતાવળ એમ ધારી મેં કલામમાજના સભ્યાને