આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ચાથા સ્થળ : કુંજના મકાનના આગળના આરા. સમય : ખપેાર પાત્રા : વકીલ, ડોકટર, કવિ, વકીલ : મગજ ફરી ગયું; સાહેબનું મગજ ફરી ગયું. કવિ : એકદમ ફરી ગયું! તૈયું નહિં? ચકરયકર ફરતુ હતુ તે ? ડાંકટર : લોકો વાતો કરે છે એમાં ખાટુ' નહિ. કવિ : લેઢા વાતા કરે એ કદી ખેાટી હાય જ નહિ. લેાકા જો એમ કહે કે મુરઘીના ઈંડામાંથી ઘોડા જન્મ્યા, અગર મંગળ- ના તારામાંથી નિસરણી મૂકી એક માણસ નીચે ઊતરી આવ્યા, અથવા આફ્રિકામાં આઠ પગવાળુ ખચ્ચર જન્મી આપણા જેવુ ખેલવા લાગ્યું તાપણ તમારે ખરું જ માનવુ' જોઈએ. ‘ પંચ' બાલ્યા ત્યાં પરમેશ્વરની લીલાના કાંઈ પાર છે ? ‘ લીલા અપર’પાર, અહેાહેા! લીલા અપરંપાર ! '

વકીલ : તમારું યે મન હાથમાં રહેતુ નથી, કવિ ! નહિ જી ઝોલે ચડી જાય છે. ‘ઝોલે ચડયુ. મારા હૈયાનું હાડલ.’ કલ્પનાના કનકવો આકાશમાં ચગ્યો જ રહે છે! યગા, ગે, ખર્ચે ! જોજો, ગિન્નાઓ નિહ ૩ ગાથાં ખાએ નહું !