આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨:શંકિત હ્રદય
 

'

પર : શકિત હૃદય વકીલ : કવિ ! તમારામાં સામાન્ય સમજ ઘણી ઓછી છે. અર્થ વગરની, અસંબદ્ધ, ઢંગધડા વગરની વાત કર્યે જ જાએ છે ! કવિ : કિવે થવામાં સામાન્ય સમજ ચાલે જ નહિં, મારા મહેરબાન ! અસામાન્ય સમજ જોઈએ, જેને પ્રતિભા કહે છે, મેધા છે. સામાન્ય સમજ હાત તે હું વકીલ કે ડૉકટર થયા ન હેત ? વકીલ : વકીલ એટલે શું તે જાણેા છે ? ડૉક્ટર : ડાકટર એટલે શું તે સમજો છે ? કિવ : જી હા; &ા બરાબર જાણુ છુ. વકીલ એટલે ધનચુંબક ! ડૉકટર એટલે ધનચુંબક! આ નવીન જમાનામાં લાચુંબક જેવી એક એ ખનીજ નીકળી છે. વકીલ : હવે આપણે ચાલુ વાત ઉપર આવે. ડૉકટર : મુદ્દાની વાત ઉપર આવે. કવિ : અને કરા વાટા-ઘાટ. વકીલ : હમણાં વિહારીથી કાઈ પણ જાતની વ્યવસ્થા થઈ શકે એમ નથી. ડાકટર : ન જ થાય. મન સ્થિર નથી. આરામની ા લેવી જોઈએ : Rest Cure ! કવિ : એ ખરી દવા ! નવીન શેાધાયલી લાગે છે! એ દેખાડવાની ફી લ્યેા છે! ખરા કે ? વકીલ : અલબત્ત ! ડાકટરા અને વકીલાના ખેલમાંથી પૈસા ખરે છે ! મારુ' કહેવું એમ છે કે સઘળી વ્યવસ્થા હવે આપણે હાથમાં લેવી. મુખત્યારપત્ર મને આપ્યું છે એટલે હાલમાં તે હું ધારીશ તે કરીશ. ડોક્ટર : એ તે મને પણ આપ્યું છે. કવિ : આપણી પાસે પણ સહીવાળા દ્વારા કાગળ છે. આખી મિલ- કતનું બક્ષિસપત્ર બનાવીએ તા યે હરકત નથી.

( સ્વગત) આ બહુ મુશ્કેલી ઊભી થઈ, હાથ બંધાયલા

વકીલ