આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૩
 

અંક બીન્ત : ૧૩ રહેશે. ( પ્રકારા ) એવા એકલી સહીવાળા કાગળાથી શું થાય ? એના ઉપર તા સાક્ષી જોઈએ. કાયદાની ભાષા પ્રમાણે લખાણ થવુ જોઈએ. કવિ : કાયદાની ભાષા જુદી હેાય છે ? હા હા ! ઇસમ, અસીલ, આરત, અરજદાર, ઇબાદત એવા એવા અસૂચક પ્રયોગા એમાં હોય છે. ડૉકટર : તે કાયદાની ભાષા પ્રમાણે કાઈ વકીલ પાસે લખાવી લઈશું’. વકીલ : તા હું શું વકીલ નથી ? જુએ, આપણે ત્રણે જણ સંપીને કામ કરીશું તો ધણા ફાયદે છે. કાવે : હુ" કબૂલ કરું છું; સપના ઘણા ફાયદા છે. ડાસા અને તેના દીકરાની વાત વાંચા ! (સ્વગત) સંપ ન હોય તે। લૂંટારાની ટાળીએ લૂ ટ શી રીતે કરી શકે ? ડૉકટર : તે હુ” પણ કબૂલ ફૂરું છું. આપણુ ત્રણે જણુના સ્વા એકમતથી કામ કરવામાં છે. આપણે ત્રણે જણ મિત્ર છીએ અને મિત્ર તરીકે ચાલુ રહેવું જોઈએ. . વિ : ના ના, ભાઈ ! હું કાઈના મિત્ર નથી અને કાઈને મારે મિત્ર કરવા માગતા નથી. એ ભયાનક ધર્મ સટમાં મને નાખો। જ નહિ. વકીલ : વાહ વાહ ! એમ કેમ ખાલા છે ? તમે કવિ થઈને મૈત્રી જેવા ઉચ્ચ ભાવને પાષણ આપવા ના પાડી છે ? કવિ : મિત્રાથી હું ચીસ ખાઈ ગયા છુ, ભાઈ ! ડોકટર : કારણ ? કવિ : આ કુંજ અને ચિદ્ધનની દશા જોઈને ? એક ગાંડા થયા ને ખીજો નાસી ગયેા. અત્યાર સુધી તે ગળે હાથ નાખીને ફરતા હતા ! 6 ડાર ગલ બયાં મે' રાયે રાયે જાનિયાં.’ વકીલ : અમાં તાજુદા ભેદ હતા. ચિદ્ધનને જોતાં વલાસની આંખ જ ઘેલી થઈ જતી હતી ! એમાં તે બૈરીના સવાલ હતા.