આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪:શંકિત હ્રદય
 

૫૪ : શક્તિ હૃદય કવિ :

મને પણ એ જ ડર લાગ્યા કરે છે. શ્રી ઈંજની પરમ

કૃપાથી હું… શેરી તા પામ્યો છું, પણ તેથી મૈત્રીના અનુભવ બહુ જ ચાખ્યા છે, અને હૃદય મિનાથી ડરતું રહે છે. કેટલીક વખત તો હું જીવ ઉપર આવી જાઉં છું. હું કાંતા બૈરી નહિ ને કાં તો મિત્રો નહિ. બૈરીને ખસેડવાનું મન થતું નથી, પણ અને ખસેડયા વગર મિત્રા ખસતા નથી. બૈરીને લઈને બજારમાં નીકળું તા મિત્રોનો રાફડો ફાટી નીકળે છે; ચારે પાસથી સલામ ! રાજમહારાજને પણ એટલું માન મળતું નહિં. હાય ! મારા બાપના ઓળખીતા, દાદાના ઓળખીતા, કાકાના ઓળખીતા, એમ કાઈ કાઈ નીકળી આવે છે ! ભણેલા અને અભણ, સંસ્કારી અને લંગા, વંઠેલ અને વિનયી— સઘળાંને અચાનક ખ્યાલ આવે છે કે હું એક ધ્યાન આપવા લાયક પ્રાણી છું. અને જો બૈરી સાથમાં ન હોય તેા સમસમાકાર ! ભરચક વસ્તીમાં હું એકલા, અટ્લે, નિરાધાર બની નઉં છું ! મિત્રાને માટે ત્યાં સુધી હું હરક્ત ગણતા નથી. પરંતુ જ્યારે તેમનાં પાવન પગલાં મારા ઘર તરફ લખાય છે ત્યારે તે મારુ માથું એકદમ ધમધમી ઊઠે છે! અને કદાચ મારી ગેરહાજરીના લાગ ખાસ જોઈ, મારી જ ખબર પૂછવા માટે આતુર બનેલા મિત્ર ઘેર આવી, ગપ્પાં હાંકતા પકડાય ત્યારે તા મિત્રની આખી કામને જડમૂળથી ૩ખાડી નાખવા હું હાથમાં પાણી લઉં છું! પ્રભુ, દાસ્તાથી બચાવ ! વકીલ : આ કિયે કાંઈ સમજતા નથી; નાહક લવારા કર્યા કરે છે. અત્યારે આપણે શું કરવું તેના જ વિચાર કરવાના છે. કવિ : અત્યારે રાત પડી હોય તા સૂઈ જા; સવાર પડયુ. ય તા જાગા; સંધ્યાકાળ હેાય તા ફરવા ન. (વકીલને) એની વાત જવા દેા. જુએ પાંચ મિલે છે, દસ દવાખાનાં છે, અને દસ ાત્રમા છે. એ સધળાંની વ્યવસ્થા બરાબર થવી જોઈએ. ડોક્ટર