આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૭
 

એક બીજા : ૫૭ કાવે : બહેન ! એમ ત ચાલે ? આજે તે કેટલા ઠરાવા સભામાં થવાના છે! લગ્નબંધનાનોંધ, સમાનહુક્કસ્થાપન, પુરુષતંત્ર છેદન, નરમાન–મન, વગેરે વગેરે. પ્રમુખસ્થાન આપનુ’ છે... દ્રિકા : નહિ નહિં, મારાથી કાંઈ જ બનશે . મારા જીવને ઘણી જ બેચેની છે. તમે જુઓ કવિ : (જતાં જતાં) શું અપમાન અને હારગજરા મળ્યે જાય છે ! દુનિયાના આ કવિવરા ! તમે કુદરતની કવિતા લખવી મૂકી ગાંધીને ત્યાં ગુમાસ્તા રહી જાઓ ...ત્યાં કે આપણને તા ન રાખે, ચાપડામાં જમાઉધારને બદલે ડાલન ભરેલી કવિતા લખાઈ જાય | લાવા ડોક્ટરને અહીં મેાકલુ.. બન્નેને ઠીક પડશે. [ જાય છે. ] ચંદ્રિકા : મને પુરુષાનાં માં જોવાં ગમતાં નથી. જે સ્વાથી, નફ્ફટ અને દગાખાર જત જગતનુ" સુકાન હાથમાં લઈને બેઠી છે તેના હાથમાંથી સુકાન છીનવવા માટે આવી સભાએ શું પૂરતા છે ? પુરુષે સવન ઉપર જાળી પાથરી દીધી છે ! સ્ત્રીને એ જાળની બહાર ઊભા રહેવાની પણ જગા નથી. લગ્ન, નીતિ, ન્યાય, રાજ્ય, શાસન અને કુટુંબ : એ સ વ્યવસ્થામાં સ્ત્રીઓને ગુલામીમાં જકડી રાખી છે. એ જળ શું મારાથી નહિ તૂટે ? ભલે ન તૂટે. મારા પ્રયત્નમાં જ મારા વિજય સમાયા છે. [સખી આવે છે. ] સખી : બહેન ! આજે આમ બાવરી કમ લાગે છે? ચંદ્રિકા : તું ક્રમ વગર બાલાવ્યે આવી ? ન અહીંથી; મને એકલીને બેસી રહેવા દે. સખી : બહેન ! આ તા ખાટુ થાય છે. તું પરણી ન, એટલે બધી ખર્ચની ટી જશે. પંચદ્ધને ના પાડી તા બીજો કાઈ કાં નથી મળતા ?