આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:શંકિત હ્રદય
 

૫૮ : શંકિત હૃદય ચંદ્રિકા : તું ાય છે કે નહિ ? હું. ધક્કો મારીને બહાર કાઢીરા, સખી : ( હાતી હસતી) આ ચાલી, ભાઈ ! પશુ એટલું યાદ રાખજે કે કાઈનું ઘર માંડયા વગર ચીજાતના ઉદ્ધાર નથી, [ સખી જાય છે. ] ચંદ્રિકા : ગુલામીમાં ઊછરેલી ! તને ગુલામગીરી સિવાય બીજું ઉલ્હારના કારસ્તા જડે ? હું જે એક ક્ષણભર રાજ્ય મેળવુ તા સઘળા પુરુષોને બંદીખાને પૂરુ, પત્નીએનાં લગ્ન રદ કરું, લગ્ન કરવા ઇચ્છતી બાળાઓને ફૂટકાની સજા ફરમાવું, ને પુરુષોએ મેળવેલી મિલકત સ્ત્રીઓમાં લૂંટાવી દઉં…! [ ડોકટર પ્રવેશ કરે છે. ] ડૉકટર : નમસ્ત, ચદ્રિકા ! ચંદ્રિકા : આપે અંદર આવતાં પહેલાં મને પુછાવવુ જોઈતું હતું. મારી પ્રકૃતિ આજે એવી છે કે હુ…કાઈને મળી શકું એમ નથી. ડોકટર : એવું જ સ્થળે ડોકટરાનુ” કામ ! આપ ન ખેલાવા તાપણુ અમારે તા આવવું જ જોઈએ. દર્દ હાય ત્યાં અમે ન જઈએ તે અમારા ધંધાને બટ્ટો લાગે ! કવિએ મને કહ્યું ત્યારથી મારા તા જીવ ઊડી જ ગયા છે. ચંદ્રિકા : કવિએ તમને મોકલ્યા ? ડૉકટર : આપની તબિયતના સમાચાર કહ્યા, પછી મારે। જીવ કેમ રહે ? આપને બિલકુલ આરામની જરૂર છે. ચ‘દ્રિકા : જયાં સુધી લોકા મારી મુલાકાત લીધા કરશે ત્યાં સુધી મને આરામ કેમ મળશે ? ડૉકટર : હુ” એકદમ નીચે સૂચના આપું છું કે ઘરમાં કાઈને વવા જ ન હૈ ! લાવે, હું પેલું બારણું બંધ કરુ. આપ આરાબલ્યા; હું બેઠા છું,