આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૯
 

એક બીજો : પર ચૂંદ્રિકા : મારી આરડીમાં કોઈ બેહોય તો મને ઊંઘ આવતી નધી. આપ હમણાં જરો ? ડોક્ટર : ( સ્વગત ) બહાદુરીથી પાછા હટા! આપણી દવાના અહીં ઉપયોગ થાય એમ લાગતું નથી. ( પ્રકાશ ) હા તેની કાંઈ હરકત નહિ, હું ફરી આવીશ, [ ડોકટર જાય છે. ] ચદ્રિકા : ત્રીઆની પાછળ દાડતા આ શિકારીએ ! હવે તમારાં હથિયાર નિરર્થક થાય છે. હુ’ તેના ઇલાજ ખેળતી બેઠી છું.. સચળા પુરુષોનાં ખૂન કરવામાં આવે તા ? તે સિવાય તેમની સત્તા તેાડવાનો બીજો કયેા ઈલાજ સ્ત્રી પાસે છે....એ જ, એ જ ! જગતમાંથી સ` પુરુષોનું નિકંદન કાઢી નાખ- વાની યેાજના હુ રસું છું! પરશુરામે પૃથ્વી નક્ષત્રી કરી; હું પુરુષ રહિત પૃથ્વી કરીરા ! ચારે પાસ પુરુષો, જ્યાં નજર નાખીએ ત્યાં પુરુષ ! [એારડીમાં લટકાવેલી છબી પર દષ્ટિ પડે છે. ] મારી એરડીમાં જ કેટલા પુરુષો મેં ખીચોખીચ ભર્યા છે! શા માટે મારે તેમને સઘડી રાખવા [ એક પછી એક છબી લે છે ] આ મારા મિત્ર થઈને ફરે છે! મારે શી જરૂર છે એની ? જાઓ ! [ છબી ફોડી નાખે છે. ] આ મારી સખીનો વર. ઍટલે તેના મનના અને ગૃહના માલિક. ગુલામાના માલિકાને હું ઘરમાં રાખતી નથી. | છખી પડે છે. ] આ વકીલ અને ડોક્ટર જગતમાં રાગ, કલહુ ને કલેશના પ્રચાર કરનાર સ્વાથી બુદ્ધિમાન ! સ્ત્રીઓ તરફની