આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦:શંકિત હ્રદય
 

૬૦ : શકિત હૃદય તમારી નજર સુધરવાની ચંદ્રિકા હવે તેમના તરફ આમ થાય છે. નથી. બિચારાઓ જાગે છે ખેંચારો. જુઓ, તમારું ખેંચાણ [છખી ભોંય પર પછાડે છે. અને આ છબી તા પિતાજીની 1... આપ હસે છે ? ખરું, આપનામાં પુરુષોની કઢારતા નથી! વાત્સલ્યના ધોધ નયના માંથી વહ્યા જાય છે. મુખ ઉપર ક્ષમાની રેખાએ તરી આવે છે. આપની છબી ભલે રહી ? જગતમાં પિતા ભલે જીવતા રહે !...અને ચિધન !તારી છબી શા માટે અહીં સ્થાન પામે ? [છબી હાથમાં લે છે. ] એક વખત હતા. જ્યારે આ નિર્જીવ વસ્તુમાંથી હું મારું ચેતન મેળવતી હતી. મારાં દુઃખાના હિમાલય આ જડ રમકડાં પાસે પીગળી જતા ! આ અવાચક કાગળના ટુકડા પાસે જતાં હુ ગુંજી ઊઠતી. ક્ષણભરમાં ચૂરા થઈ જાય એવા આ કાચને હુ' છાતીએ ચાંપતી ત્યારે ગુલાબ અને મેગરાના પુંજ ઉપર બેઠી હાઉ” એમ જાગૃત સ્વપ્ન આવતું! એ કાચ ભલે ચૂરા થઈ જાય, એ કાગળના ટુકડા ભલે ફાટી જાય ! [છખી પછાડવા જાય છે. ] પુરુષોનાં ખૂન કરવા તત્પર થતા એ હાથ ! કેમ કાંપે છે? ...આટલી છખી રહેવા દઉં. તા ?...( હસીને ) ગુલામાને- ગુલામગીરીના શેખ મટતા જ નથી. પુરુષનુ' સ્વામિત્વ સ્વી- કારવા તૈયાર થયેલું હૃદય હાથને અટકાવે છે. વીએના અધઃ પાતને સ્વીકારવા લલચાતી હૃદયની દુ’ળ લાગણીના સ્મરણ- ચિહ્ન તરીકે આ છબીને સંધરી રાખુ તા ?...…...બુદ્ધિને બહાનાની કયાં ખેાટ છે? કમળ ઉપર મરી ફીટનાર એ ભ્રમર ! તું દીવાનોને કર્યાં ખબર છે કે એ કમળ તા લાખા ગાઉ દૂર વસતા પેલા સૂર્યના ખેાળ છે? તું એકમળમાં