આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૯]

[*] હસ્તક આ મારું નાટક લખી મૂકી દીધું, મારું રચેલું નાટક પસંદ કરી, ભજવવા યોગ્ય ગણવા માટે કલાસમાજના મારા મિત્રોનો હું ખરેખર આભારી છું. એ પ્રસંગ ઉપર નાટકને પ્રસિદ્ધ કરવાની પણ આવા કેટલાક ન્યાએ સૂચના કરી. તેમજ પ્રકાશક , અંબાલાલ માહુનલાલ બુકસેલરે પ્રાસદ્ધ કરવાનું માથે લીધાથી આ ‘શકિત હૃદય’ નાટક પ્રાસદ્ પામે છે. મારા મિત્ર રા. મંજુલાલ રણુછોડલાલ મજમુદાર બી.એ., એમ એલ.બી. ને મારે માટે તેમજ આ નાટક માટે પક્ષપાત છે. તે પક્ષપાત સિવાય હું બહુ જ ટ્રંક સમયમાં આ નાટક બહાર પાડી શકયો ન હોત. પ્રસિદુિને લાયક છાપકામની કંટાળા આપનારી તૈયારી કરી તેમણે મને ઘણી મહેનતમાંથી બચાવી લીધા છે; અને ‘ આમુખ’ ( Foreward) રૂપે તેમની વિદ્વત્તાના ઉપયોગ મારે માટે કર્યો છે, તે બદલ હું તેમના ઋણી છું. હું મારા નાટકમાં રહેલા દેાષની કાંઈક ઝાંખી કરી શકું છું. નાટકમાં કાર્યના વેગ મ′દ્ર હરો; ભજવવા માટે લખાયલા આ નાટકના હાસ્યરસ માળા પણ હોય; કદાચ તેનું પ્રમાણ જરૂર કરતાં વધારે લાગશે; પાત્રાના આલેખનમાં કરાઈ જવાના સભા સ્થળે સ્થળે રહે છે; “સ્વગત’ અને સંવાદાના લખાણુથી શિથિલતા પણ આવી હશે. જો કે વર્તમાન યુગમાં લાગણીઓ-Emotions થી ધડાના વનમાં બાહ્ય પ્રસંગા કરતાં માનસિક પરિવતના ઉપર કાર્યના આધાર રહેલા હાવાથી ‘‘સ્વગત”ને નાટકમાં ધણા અવકાશ રહે છે એમ માનવા છતાં, કલાના ભંગ કર્યા સિવાય, હું તે પ્રયાગા લાવી શકયો હોઈશ કેમ તેની પણ શકા રહે છે. કાઈની અંગત ટીકાને આમાં સ્થાન નથી જ; પરંતુ ગર- સમજના પ્રસંગ ન આવે એ અર્થ હું જણાવુ છું કે ગુજરાતના