આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૧
 

અ૪ ખીઝે : ૬૧ લુબ્ધ થાય છે, તેના પાશમાં સપડાય છે; અરે, તેના પ્રેમમાં તુ ગૂંગળાઈ તારા જીવ આપે છે! કમળને તેની ખબર પણ નથી ! ખબર હશે તેા તેની પરવા નથી ! સૂર્યને ફરી જોતાં ખૂલી જાય છે, અને કુરબાન થયેલા તને ટકારા મારી પાણીમાં પધરાવી દે છે...હુ ભ્રમર હાઉ તા એવા કમળને કારી નાખું !...બસ...ચિધનની છબી મારી નજર બહાર જવી જ જોઈએ !...બેવફા પ્રેમી! જા, હૃદયથી બહાર જા ! મિટ્ટી સાથે મળી જા . [છબીને જમીન પર પટકી ફાડી નાખે છે. ] ..અરે, અરે, મારાં જીવનનીર ઓસરી જાય છે ! મારુ હૃદય ખાલી ખાલી થઈ જાય છે! અતાગ ઊંડાણમાં એકલી ઊતયે જાઉં છું ! કાઈ આવેા, મને ઝાલી લે !