આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છઠો પ્રવેશ સ્થળ : કવિનું ઘર. સમય : મધ્યરાત્રી. પાત્ર : કવિપત્ની અને વિ. કવિપત્ની : [ કવિપત્ની ગાતાં ગાતાં સર્વેશ કરે છે. ] મારા ઝાંઝર ઝમકે ઝમ અમક પિયુ આજ ! છમકે મેારી ઘરે છમક છમક, આવે લાજ ! નહિ નહિ રે બેલું, શાને રાત જાગેા રસરાજ ?—મારે ઝાંઝર. ઝીણા ઝીણા ઘૂ ઘટે મુખશે સદંતાય ? મારા રઢિયાળા રાજ ! નયનાનાં બાણુથી ખેંચાય ના રસભીના પાલવડો પકડચાનું શુ' છે કાજ-મારા આંબર અળ્યું, આ તે ગીતે છે ગાવાં ગાવાં ગીય સુખરામ હશે ? અને સમનવેલું છે કે આ ભયો છે! ભણે મને કશી