આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪:શંકિત હ્રદય
 

૬૪ : શકિત હૃદય છે? તારમાસ્તરાને પ્રેક્ટિસ આપી શકું એમ છું !...અરે, ઘરમાંથી, પાડેશમાંથી કાઈક તા જાગા ! એ તેા હુક કવિ | મહાકવિ ! શીઘ્રકિય ! થરથરતા કિવે !...અત્યારે મારી કલ્પના કુદરતમાંથી ઊડી જઈ ધરમાં ભરાઈ છે, અને મારાં સ્ફુરણામાં ગાડાંનું ગાન આવે છે ! [ અંદરથી પ્રશ્ન થાય છે : ‘ કાણુ એ ? હજી તેા કાણુ એ ! કવિરાજ, જીવતા રહેવું હેાય તા થાડી ખેઠક ખેંચી કાઢા, ડુિ તે શરીરમાં એક બીજો હિમાલય ફૂટી નીકળશે ! [કરી પ્રશ્ન થાય છે : ‘કાણુ હશે ?’] હવે આવી રહ્યા ! બૂમ પડાય એમ નથી ! નથી જોર, ખૂમા ક્રથમ પાડું સખી ? નથી ચાર હું કે ઘર ક્ાહું સખી ! નથી કૂચી; શીવિષ્ય ઉધાડુ સખી ? નથી આદર, ને કયમ આવું સખી ? નથી પાંખ, શી વિધ્ય ઉડાય સખી ? નથી કઠં, પછી શુ' ગવાય નથી સખી ચેતન,કેમ લવાય સખી ? ઘર ખાલ્યુ નથી શુ' અવાય સખી ? ઘર ખાલ સખી! ફ'ઈ એલ સખી ! [બારણુ* ખૂલે છે. ] બસ, બસ ! કવિતાદેવી ! તું અલાપ થઈ જા. અને ગૃહદેવી ! મને અંત:પુરમાં અલેાપ કરી દે ! ગૃહદેવી, ગૃહલક્ષ્મી ! [ કવિપત્ની આવે છે. ] ૧. તે ટક