આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૫
 

અ’ ખીએ : ૬૫ પત્ની : આપ કાણુ છે ? કાને લાવે છે ? ભૂલા પડવા લાગે છે ! જાએ, જાએ, જ્યહાં રાત ગુજારી, ભૂલી પડી મદભર તુજ નયનાં | ચરણ ચલિત, તબાલ અધર પર, લાલ પે નહિ છલબલ ચૈનાં!—જાએ. હારચુમ્બિત હૈયુ. કથમ ઢાંકે? કંકણવેલી ચિતરાવી ? કપાલ ! અ’જનડાઘથી બધી રજની પ્રથમ ત્યાં ન વિતાવી ?—જાઓ. કયહો આપે કવિ : નાયિકાભેદના મારા જ ઘરમાં દષ્ટાંત ? મારુ' કાવ્ય મારી જ સામે ? હુ" હસુ કે રડુ ? પત્ની : એમાંથી એક ! કવિ : અન્ને વચ્ચે હૃદય વહેંચાઈ ગયુ છે. માટે અડધા ડુસુ છું અને અડધે રડુ . પત્ની : એમ કેમ ? કવિ : જો; હંસુ' છુ’ એટલા માટે કે તેં આપેલા માનને હું બિલ કુલ લાયક નથી, છતાં તું મને કૃષ્ણકનૈયા જેવા દક્ષિણ માને છે અને રડુ' છુ. એટલા માટે કે તારી તીવ્ર ઈચ્છા છતાં તે માનને લાયક બની શકયો નથી ! રાત કયાં ગુજારી તે મારુ મન જાણે છે. પ્રભુ ! વકીલ કે ડોકટરનું સ્વપ્ન પણ રાતમાં ન હજો! પગ તા ટાઢમાં થથરી ઊઠયા હતા અને હેાઠ ફાટીને લાલ બન્યા છે. બીજું કાંઈ જ નથી. તબેાલ તે કાઈ ખવરાવે એમ નથી; પણ જો, આજે તેા હું ભારેમાં ભારે ખુશખાર લાવ્યો છું! પત્ની કવિતા લખી? ૩ કાંઈ ભાષણ આપ્યું ? - કવિ : શી કવિઓની આબરૂ હોય છે ? ધાર, એ સિવાય ખીજું કાંઈ ! શ પ