આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬:શંકિત હ્રદય
 

૬૬ : શકિત હૃદય પત્ની : ચિદ્ધનના પત્તો લાગ્યા હશે ! કવિ : આ સૌંસાર એવા અંધારા કૂવા છે કે તેમાં કાઈના પત્તો જ ન લાગે! પત્ની : નેકરીમાંથી તમને કાઢી મૂક્યા હશે ! કવિ : સ્ત્રીઓથી કાઈ દિવસ રાજ્ય ચલાવાનું નથી. તેની આ ઉપરથી ખાતરી આપું છું. જો, આમ આવ; વાત કહું! પત્ની : પાસે આવવાની શી જરૂર છે? જયાં છે ત્યાંથી જ વાત કરા ને? કવિ : અરે, તુ’ ગભરાઈશ નહિ. અત્યારે હું પ્રેમના પ’ઝામાં સપ- ડાયે। નથી. પાસે આવવામાં જરા પણ સકાચ ન લાવીશ. ( પાસે આવે છે. ) હાં. એમ. જો, આજ તેા હું હારા રૂપિયાના માલિક બન્યા છેં. પત્ની : હેનરા ? કવિ : લાખ ! પત્ની : લાખ રૂપિયા ? કવિ : અરે લાખ શું? કરોડ! પત્ની ; કરાડ ? કવિ : તૈથી યે વધારે; અબજ ! પત્ની : અબજ ? અરે વાહ ! વુિં : ખવ | પત્ની : ખર ? કવિ : આ અભણુ બૈરાનું મહા દુ:ખ છે! કયે વખતે ખના ખર બનાવશે એ કહેવાતું નથી !

મારાં મનમાં કે ગુણ ભરાય એટલા પૈસાને ‘ ખર ’

કહેતા હશે ! વિ : તારું કહેવું ખરું છે! કાઈ વૈયાકરણીને વ્યુત્પત્તિમાં ઉપયેગી 1, જાટી પત્ની