આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૭
 

અંક ખીજો : ૨૭ થઈ પડશે ! આ રીતે તા તું શબ્દાર્થની એકાદ ચાપડી પણ બહાર પાડી શકશે ! અતુ. કરાડ, અબજ અને ખર્વની વાત તા નહિ, પણ લાખેાની લાલચ તા છે જ. પત્ની : કાંઈથી ચેારી લાવ્યા કે લૂંટ કરી? કવિ : થાડી ચેરી અને થાડી લૂંટ ! પણ કરો! ગુના નથી કર્યો, ડા! પત્ની : ચારી અને લૂંટ બન્નેમાંથી એક ગુનો નથી, ખરું? કવિ : આ ભાઈ બિલકુલ જૂના જમાનાની છે! બારમાસકામાં જન્મી લાગે છે! ગુના કચારે થાય એ ખબર છે? પત્ની : ગુના કરે ત્યારે! કવિ : એ જ મેટી ભૂલ છે! ગુના કરે ત્યારે નહિ, પણ પેાલીસ પકડે ત્યારે ગુના બને છે! અમારા વકીલમિત્રને પૂછી જોજે. જો તારા કહેવા પ્રમાણે ફક્ત ગુના કરવાથી જ ગુનેગાર થવાતું હેત તા બસ. આખી દુનિયાને કેદખાનામાં રહેવું પડત ! પત્ની : પણ એ કાના પૈસા ? કવિ : કુંજવિહારીની મિલક્ત અમે ત્રણે જણ વહે*ચી લેવાના છીએ 1 જોજે, કાઈને વાત કરતી! ' પત્ની : તમને દત્તક લીધા કે શું? કવિ : આપણી તા બહુ એ ઇચ્છા છે કે કાઈ માલદાર આપણને દત્તક લે ! પણ એ તે। હાલમાં બને એવુ’ નથી. વૃદ્ધાવસ્થામાં કાઈ નીકળી આવે તેા જુદી વાત છે. પણ હાલમાં તા કુંજ- વિહારીના બધા કારભાર અમારે ત્રણ જણને કરવાના છે; વકીલ ડાકટર અને હું! પૈસા મારી લેવાની પેરવી થયે જાય છે. પત્ની : તમે પણ એ પેરવીએમાં સામેલ છે કે ? કવિ :

મારા વગર ચાલે ? પણ એ પૈસાના મને એક જ ડર લાગે છે,
શે। ડર ?

પત્ની વિ : મારા હાથમાં ટકરો નહિ, અને ખીજી ઉપાધિ સાથે આવે એ જુદી ! એટલે હું તારી સલાહ માગું છું. પત્ની ; એવા પરાયા પૈસા માટે ન જોઈએ! આપણે શી ખોટ છે ?