આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮:શંકિત હ્રદય
 

૬૮ : શંતિ હૃદય કવિ : ખરી વાત; આપણે શી ખેાટ છે. પણ જોજે, આ પૈસા જવા દઈશું તેા પછી છેકરાને ગાડી હું મળે, તને ઘરેણાં નહિ મળે, અને મને શુ' નિહં મળે એ ખબર નથી, ચેરી લૂટ સિવાય પૈસે મળતા નથી એ ધ્યાનમાં રાખજે.

એવા પૈસા વગર ચલાવીશું! એમ લલચાશે નહિં; નહિ તે

પછી મને તમે ગમશે નહિ! પત્ની વિ : નહિ, નહિ, નહિ। એવા પૈસાને લાત મારું છું…! ગમુરતા પછી પૈસાને લઈ શું કરું? ( સ્વગત ) સદા ય ગરીબ રહેજો ! તને ના ગરીમા !