આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાતમા પ્રવેશ સ્થળ : કુંજની અગાશી—નીચે નદી વહે છે. સમય : રાત્રિના ત્રીજો પ્રહર. પાત્ર : કુંજ, નાકર, વિલાસ. [એક નાના મેજ પાસે ઊભા ઊભા કુંજ વિચાર કરે છે. ] કુંજ : ભૂતકાળ ભૂલવાની હું દવા ખેાળુ છું! મારા મનને કાઈ સ્થિરતા નહિ આપે ? કાઈ હકીમ, કાઈ ઇલ્મી, કાઈ માંત્રિક ! અરે, હુ… મારી લાખ્ખોની મિલક્ત તેને ચરણે ધરું, જો તે ધડીભર મારા મનને જૂઠું પાડી દે તા! [નાકર આવે છે. ] Rાકર : બાપજી! બિયત બહુ બગડી લાગે છે! કુંજ : હરામખાર! તું કેમ અહી' ઊભેા છે? અત્યારે કાઈ મારી પાસે આવશા નહિ. ચાલ, જલદી કર. નાકર : સાહેબ, આ તા— કુંજ : બસ કર. મારે નેકર : ( જતાં જતાં ) દેવ જેવા અમારા કાઈનુ માં જોવું નથી. જાય છે કે નહિ ? જરૂર કાંઈક વળગાડ છે, હિતેા આ ડાહ્યા સાહેબ આમ માલે? [ જાય છે.