ઘાટદાર !
ચાલી કે મોટરકાર ? અજ્ઞાન, દરિદ્રય અને જડતાનો એક ઘાટ ! સંસ્કારના ઝીણા પડદા નીચે સંતાયેલો સ્વાર્થ, લુચ્ચાઈ અને શોષણનો બીજો ઘાટ !
ચાલી સારી કે મોટરકાર ?