પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
૩૭
शिक्षापत्री

તે ભકિતશાસ્‍ત્ર છે અને પંચમસ્‍કંધ તે યોગશાસ્‍ત્ર છે અને યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ તે ધર્મશાસ્‍ત્ર છે એમ જાણવું (૯૯)

અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્‍યાસસૂત્રનું શ્રીભાષ્‍ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્‍ય એ જે બે તે અમારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર છે એમ જાણવું (૧૦૦)

અને એ સર્વે સચ્‍છાસ્‍ત્રને વિષે જે વચન તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)

તે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે