પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
૪૬
शिक्षापत्री

અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્‍ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. (૧૨૩)

અને તે સ્‍ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી (૧૨૪)

અને વ્‍યવહારકાર્યને વિષે કોઇનું પણ જમાનગરું ન કરવું ને કોઇ આપત્‍કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્‍કાળને ઉલ્‍લંઘવો પણ કોઇનું ફરજ તો કયારેય ન કરવું (૧૨પ)

અને પોતાના જે શિષ્‍ય તેમણે ધર્મ નિમિત્ત