પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
૬૯
शिक्षापत्री

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્‍ય વસ્‍તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું (૧૮૬)

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્‍ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭) સાધુના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૮૮-૧૯૬)

હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્‍ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો