તારું મુખડું જોવા નાથ, થઈ છું ઘેલી રે; આવો પ્રેમાનંદ પ્રાણ, છોગલાં મેલી રે.
પદ ૬૩૬ મું
પદ ૬૩૭ મું
પદ ૬૩૮ મું
નહીં મેલું રે સુંદર શ્યામ, કુંજવિહારી રે; હું તો દામ વિનાની નાથ, દાસી તમારી રે.