એવા તે સંતને વસીએ રે પાસે, જન્મ-મરણનો સંભવ નાસે; હાં રે વરસે અખંડ તે બ્રહ્મ રસ ધારા રે... એવા ૩ એવા સંતને સેવે જે પ્રાણી, પ્રેમ પ્રતીતિ ઉરમાં રે આણી; હાં રે પ્રેમસખી કે' ઉતારે ભવપારા રે... એવા ૪
abc