abc
૧૧૮૩
અશરણ શરણ ભુજ દંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી; ભુજામાં છાપનાં ચિહ્ન છે સુંદર, કોણિયું શ્યામ સુખધામ વાણી... ૧ પોંચાથી ઉપર છાપનાં ચિહ્ન છે, કાંડા છે કઠણ બળવાન ભારી;