પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

I 2 પણ વીકોઈનું હૈયું કમાનું મોત ખમી શક્યું નહીં. ફાળ ખાઈને એનું હૃદય બંધ પડી ગયું. દોહાઓ માત્ર આટલા જ છે. બીજા ક્ષેપક હશે ખરા. પણ સાંગોપાંગ સાચી વાત ઉતારી આપે એવા સંપૂર્ણ દોહાની સંકલના જડતી નથી. 1. નિર્દોષ વીકોઈના કાલાવાલા કીધી હોત કમા ! (તો) ધોખો મન ધરત નહિ, સ્વપનામાંય સગા ! ઝંખી હઈશ કાળા ઝાલ સું. [1] [હૈ કમા ! મારે ને કાળા ઝાલને જીવનમાં તો કશો સંબંધ છે જ નહીં, પણ હું સ્વપ્ન ય જો એને ઝંખતી હોત ને તું કાઢી મૂકતો હોત. તો મને માઠું ન લાગત.] એવા કાલાવાલા કરતી વીકોઈ ઘરના આંગણામાં છાપરાંની વળી ઝાલીને ખસિયાણી પડી ગયેલી ઊભી રહે છે. વીકોઈ ! વળા મ ઝાલ્ય, વળે વાસીંગણું નહિ, જઈ કાળો જુવાર ! કમા મન કોળ્યું નહિ.' [2] [કમો એનો હાથ વળા પરથી ખસેડીને કહે છે: હે વીકોઈ ! ઘરના વળા ન પકડ. વળા પકડીને તું આંહીં વાસ નહીં કરી શકે. હવે તો તું જઈને કાળા ઝાલને મારા જુવા૨ કહેજે. કમાનું મન હવે તારા તરફ નથી આકર્ષાતું; નથી ખીલતું.] 464 વીકોઈ, આવડાં વધાન, હેત વિના હુવે? દલડે બેઠેલ દાગ, ટાળું તોય ટળે ? [4] [તું કહે તો હું શારડી વતી મારા હૃદય-પીંજરને ફરતાં છેદ પાડી નાખું, પણ હું કાળા ઝલને ઘેર એની સ્ત્રી બનીને તો નહીં જાઉં.] સારું સારડીએ પાંજર મારું પીંગલાં ફરતું ફુદડીએ ન જાઉં કાળા ઝાલસું. [3] કમા ! કાઢી મન, મેલ્ય, કાઢ્ય કાઢેડું કેવાઈં પાલી અમણું પેટ, અધવાલીએ ઉકેલશું. [5] પાઠાન્તરઃ મનગમતું માણ્ય, જા ને કાળા ઝાલસું. પાઠાન્તરઃ 1. કમા ! અમું કાઢ, ઘરમાંથી ઘાંઘા કરી, હરચંદવાળાં ઘટ, કમા ! તે ાથે કર્યા. 2. કમા ! કાઢી મ મેલ્ય, ઝાંઘંથી મને ઝાટકી, ઉપાડી હૈયે હેલ્થ, કયે વન જઈ વરતશું !

લોકગીત સંચય

૪૬૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૪