સ્રોતસ્વિની.
વંદન.
( શિખરિણી )
વસે ના વૈરાગ્યે જ૫ ત૫ થકી જે નવ જડે, અનાયાસે આવી વિમળ ઉરને સત્ત્વર વરે; પ્રતાપે પૃથ્વીમાં સુરસદનસૌન્દર્ય વિરચે, સ્મરૂં, વંદુ, સેવું પ્રભુ પ્રકટ તે सत्प्रणयને.