મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિસ્રોત વિષે
દાવેદારી ઇનકાર
શોધો
પૃષ્ઠ
:
Subhashito 2 Gujarati.pdf/૧૨
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુભાષિતો:લ
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી
લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો