આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી ગ્રંથાવલોકન, આ તરુણ લેખક આગળ કેવી રીતે પૂર્ણ કરે છે તે જોયા પછી આ કરતાં અધિક વિવેચના થઈ શકે; તોપણ એમનામાં કથાકારના ઉત્તમ ગુણો સ્પષ્ટ છે અને એમણે એમના કાર્યમાં ઉત્સાહથી પાર ઉતરવા યત્ન કરો એવી અમારી ભલામણ છે. ભાષા લખવાની છટા સારી છે, તે પણુ નવા અલંકાર અને નવી ઉપમાઓ શોધ. વાને બહુ લાભ સારે નથી. એમ કરવાથી ઘણે ઠેકાણે આચિત્યનો ભંગ થયેલો દીઠામાં આવે છે. વિદ્યાનંદ દયાકુંવરના વિરહ વખતે ક૯૫નામાં તેને દેખે છે ત્યાં “ દયાકુંવરનાં ભૂત તે દેખવા લાગ્યા ” એમ કલ્પવામાં ‘ ભૂત” શબ્દથી સૂચિત દયાકુંવરનું ભરણુ - ચિત્યના ભંગ કરાવે છે. એક કાવ્યમાં “ એક ઉપર એક ખતે ધરીને, ચીરની કીધી ત્યાં પથારી ” એવું દ્રૌપદીનાં વસ્ત્ર શ્રીકૃષ્ણ પૂર્યા તે વિષે કહયું છે. “ પથારી ' શબ્દ અનાચિયસૂચક છે. “ દયાકુંવર બેલતાં બોલતાં ગભરાઈ ગઈ. બાંધેલા સોવરની જામેલી શેવાળમાં નાનાં માછલાંઓ ગુચવાઈ જાય તેમ શબ્દો તેના ગળામાંથી નીકળતાં નીક. ળતાં થથરવા લાગ્યા, અને હમેંશ કરતાં સહેજ જાડો રેવા જેવો અવાજ નીકળ્યા. ” “ સરાવર ' તે ગળું છે, પણું “ બાંધેલું ” “ શેવાળ” “ જામેલી' એ ઉપમાનનાં ઉપમેયનું ભાન થતું નથી તેથી તે શબ્દો વ્યર્થ જેવા પડે છે. નીકળવાના શબ્દોનું અને માછલાંનું ઉપમાનો પમેય નવુ છતાં વિચિત્ર લાગે છે, અને બ્રાહ્મણ બાલાના ગળામાંથી નીકળતા શબ્દને માછલા જેવા સાંભળતાં કાંઈક અનુચિતતાનો ભાસ થાય છે. વળી માછલાં તો શેવાળમાં * ગુંચવાઈ ' ગયાં છે અને શબ્દો તે “ થથરતા” પણ “ નીકળ્યા ' છે; એટલે પુનઃ સાધન્યું નો ભંગ થતાં અનાચિત્ય આવી જાય છે. વિદ્યાનંદ દયાકુંવરને પરણવાની આશામાં નિષ્ફળ થઈ ગાંડા જેવા થઈ ગયા છે, તે સમય તેના મનની સ્થિતિ દુ:ખદ છે; તે નિરૂપતાં વાંચતાં ૮ વાચતાં ગાઢ પ્રેમવાળાં માબાપ સાંભર્યો', પ્રેમી મિત્ર ચતુરદાસ યાદ આવ્યું, જેને માટે આટલું થતું હતું તે દયાકુવર નજરમાં થન થન નાચવા લાગી ” એમ લખ્યું છે. આ સ્થાને દયાકુંવર શાથી “ નાચતી ” જણાઈ ? પોતાના પ્રિયતમના દુ:ખથી હર્ષ પામી નાચતી હતી આ આભાસ થતાં ઔચિત્યને ભંગ થાય છે; દયાકુ વરને કઈ રીતે આશ્વાસન આપતી કે આશા આપતી સ્થિતિમાં તેના પ્રિયતમે પોતાના દુ:ખસમયે જોઇ હેત તો ઠીક થાત. દયાકુંવર મુછ ખાઈ પડે છે તેનું વર્ણન કરતાં લખે છે કે “ તેનો અડે જમીન ઉપર પછડાવાથી છુટી ગયે, અને નાજુક કટિ સુધી પહોંચતા તેને કાળા ચટલે નૃત્ય કરતા મેરના કલાપની માફક તેની નીચે, જાણે મરણ પથારીએ પડેલીની શય્યા હોય તેમ પથરાઈ ગયે. " મુછો આવી ને પડી ત્યારે અંબાડા છુટયા, તો પછી મુછો આવેલી બેઠી થાય કે ખસે નહિ ત્યાં સુધી તે ચેટલા “ શય્યા ” ની પૈઠે પથરાય શી રીતે ? વળી તે પથરાયેલા ચાટ ( નૃત્ય કરતા મેરની કળા ” જે શાથી કહેવાય ? મુછવશ સ્ત્રીની નીચે પથરાયેલા ચાટલે કશી ગતિજ કરતા કે પામતા નથી ત્યાં “ નૃત્ય ” કરતા માર સાથેની સામ્યતાજ નથી, અને મારની કળા ઉભી રહે છે, એટલે તે પથરાયેલો છે, એ બીજી સામ્યતાને પણ અભાવ છે. વળી મારની કળાની ઉપમા આપ્યા છતાં તુરતજ પાછી “ મરણ પથારીએ પડેલીની શય્યા ” એવી ઉમક્ષા કરવાથી એક વાકયમાં બે વિરોધી ઉપમાનનું ભાન થઈ વર્ણનના ઐચિયનો ભંગ થાય છે. દયાકુંવરને મુછની સ્થિતિમાં લેઇ ખળામાં માથુ મુકાવી એક સખી બેઠી હતી ને તે રાતી હતી, ત્યાં કહે છે, મહાદેવ ઉપર Gandh Heritage Porta ચિત્યનો ભંગ થાય છે. એક વાકયમાં બે વિગત મરણ પથારીએ © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50