આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૬૩ ર૦૭-પ્રિયદર્શિકા નાટિકા-શ્રી હર્ષકવિની રચેલી આ નાટિકાનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં ભાષાન્તર કરી ભાષાન્તર ક્તએ ગૂજરાતી સાહિત્યમાં એક સારે ઉમેરે કર્યો છે. પ્રિયદર્શિ કાનું કથાનક સંગીતપ્રિય વસરાજ અથવા ઉદયનને નાયક રાખીને વિસ્તરેલું" હોવાથી નાટકને અનુકુલ રસ ઉપરાંત સંગીતને પણ સારા યોગ થયો છે. ભાષાતરકાર પતે સંગીતમાં સારા મર્મજ્ઞ અને પ્રવીણ હોવાથી તેમણે પણ ઘણુક પાને સંગીતરૂપે ઉતાર્યા છે તે બહુ યોગ્ય કર્યું છે, તેમજ રાગની ગોઠવણુમાં પણ રાત્રીના પશ્ચિમ પ્રહરના અંતથી આરંભી ક્રમાનુસાર પૂર્વ ઉત્તર રાગની યોજના પણ સારી સૂમ રસજ્ઞતાથી કરી છે. ભાષાન્તરમાં પણુ એકંદરે અશુદ્ધતા કે દોષ અમારી દષ્ટિએ આવ્યા નથી, અને પ્રાઢિ ઠીક સચવાઈ રહી જણાય છે. મુખપૃÈમાં ભાષાન્તરકારે વરતુ વિષે, સાહિત્ય ચર્ચા વિષે, હર્ષના સમય વિષે, સારા શ્રમ કરીને લેખ કરેલા છે. | ૨૯૮-કિલસફીની કસોટી:-ઈસ્લામ ધર્મના દષ્ટિબિંદુથી ઈશ્વરનું અસ્તિત્વ, પુ. નર્જન્મનો અસંભવ, અને પૈગંબરની આવશ્યકતા, એ ત્રણ વિષયે પરત્વે ત્રણ પ્રકરણ પાડી આ નાનું પુસ્તક લખવામાં આવ્યું છે. ઈશ્વરમાં અતિવના સંબંધમાં જે લખાણુ છે તે સારુ યુક્તિપુરઃસર છે, તેમજ પેગંબર મહંમદ સાહેબના સંબંધનું લખાણ પણુ પાદરીઓની દલીલાના રદીયારૂપ હાઈ લખનારના પેતાના ધર્મના દૃષ્ટિબિંદુથી યાચિત છે. પરંતુ પુનર્જન્મના અસંભવની બાબતમાં તેમણે ઘણું જ થેડુ' લખ્યું છે અને તે લખાણમાં પુનર્જન્મ માનનારાઓની જે જે દલીલ છે તેના વિચાર કરેલો જણાતો નથી. લખનારને બહુ આગ્રહ અને આસ્તાને લીધે જોશથી લખવાની ઢબ છે તે તત્વજ્ઞાનના વિષયમાં ઇષ્ટ નથી, તેમજ ભાષા ઉપર હજી જોઈએ તેવા તેમના અત્યાર જણાતો નથી. છતાં તેમને શ્રમ ખરેખર સ્તુતિપાત્ર છે અને આવા નાસ્તિકતાના સમયમાં હરકે ધર્મના અનુયાયી પૈતપેતાના ધર્મનું તત્વ તપાસી જગતને સમજાવે તે વાત અમને પિતાને, તેમજ સર્વ કાઈ સત્ય શાધકને ઈટ છે. ૨૦૦-દ્રષ્ટાંતમાલા, ભાગ ૧ લા:-ગુજરાતમાં ચાલતી નાની મોટી કહાણીઓ અને દૃષ્ટાંતરૂપ વાતાઓનો સંગ્રહ કરવામાં રા. કેશવજીએ ખરેખર ઘણું ઉપગનું કામ કર્યું છે. મથાળે જે દુહા વગેરે પાને પાને ઢાંક્યા છે તે પણ ઘણા ઉપયોગી સંગ્રહ છે. એકજ ઉદાહરણથી આ દુહાઓની કીમત સમજાશે -- ચલત કલમ સૂત અ૭૨, વે પ્રીતિકા મૂલ, નેહી ગયે નીલા રહે, પરત તાહી મુખ ધૃલ. આ સંગ્રહ બહુ ઉપયોગી અને આવશ્યક એટલા માટે છે કે એવા સર્વને પરિચિત દાંતમાર્ગથી ઉપદેશ સહજે સાધી શકાય છે; પરંતુ એવા સંગ્રહમાં ૧૦૮ ની માલા - ૨ce-–ભાષાન્તર કરી પ્રસિદ્ધ કરનાર શાસ્ત્રી યમુનાદર વલ્લભજી જુનાગઢ. મુંબઈ, નિર્ણયસાગર. મૂલ્ય રૂપિયા ૧) ૨૦૮-રચી પ્રસિદ્ધ કરનાર ગુલામ મહમદ બીન હાજી હાફેજ સાદેક, રાંદેર. વીકરીઆ પ્રેસ, સુરત. ૨૦૯–સંગ્રહ કરી છપાવનાર રા. રા. રાજગોર કેશવ છે જેરામ. ચોટીલા, અમદાવાદ, સૂર્યોદય પ્રિ. કીમત રૂ. ૦-૪-૦ andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50