આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આ ગ્રંથાવલોકન. (૭૫ અર્થે અગાધ અને વિશાલ અનુભવની અપેક્ષા છે. કેવલ વાચનથી કે ઈતિહાસમાત્રના ઉપર ઉપરના જ્ઞાનથી નિબંધ લખી શકાતા નથી. શાળાઓમાં કથિતપાઠ શીખવે છે અને કોઈ પણ વિષયનો નિબંધ લખાવે છે તે વાસ્તવિક “નિબંધ ' એ નામને પાત્ર નથી, એ તો બાલકોને અવલોકન અને વિચાર કરી અનુભવ કેમ મેળવવા તેની પદ્ધતિ દર્શાવવાની એક સરણિ છે. અર્થાત વિષયનો અર્થ બાંધી તેનું સ્વરૂપ આપવું અને તેનું સમર્થન બે ચાર દાંતથી અને બે ચાર શ્લોકથી કરવું એટલામાં નિબંધનું નિબંધત્વ નથી. નિબંધ તે છે કે જેનું વચને વચન અનુભવને ગ્રંથિ છે, જેની વાકયરચના સૂત્રરૂપ છે, અને જેને ઉપદેશ હૃદયના મર્મને તુરતજ આધાત કરી ક્ષણ વાર તદાકારતા ઉપજાવે છે. તે જે નિબધ ઉપર આપણે અત્ર બેલીએ છીએ તે આવા ઉત્કૃષ્ટ પ્રકારને તે નહિજ પણ સાધારણ રીતે લેભાગુ લખનારાઓ લખે છે તે કરતાં બહુ રીતે ચઢી આવે છે. લખ. નારે પોતાના અનુભવના પ્રમાણમાં ઠીક લખ્યું છે. અને વિષયનું સાનુભવ રટન કરવા કરતાં તેનું લક્ષ સારી ભાષારચના કરવા ઉપર ગયેલું છે જેમાં તે ઘણે ભાગે સફલ થયેલા છે. - ૨૨૩-નારી નેહ નિવેદ:-શ્રી સેમિપ્રભસૂરિએ ભંગાર વૈરાગ્ય તરંગિણી એ નામંનું સારું કાવ્ય સંસ્કૃતમાં રચેલું છે, તે વાચવા ઉપરથી મનમાં જે ઉલ્લાસ પ્રકટેલે તેને આધારે રચાયલું, આ “નારી નેહ નિર્વેદ ' કાવ્યું છે. કાવ્યરચના ઠીક છે, શબ્દ પેજના અને કાવ્ય રચવાની શક્તિ સારી છે. | ૨૨૪ વિદ્યા વિદ્યાનું તાત્પર્ય -જામનગરના પ્રસિદ્ધ પુણ્યરાશિ મહાત્મા ઝંડુભટજી જે આપણા ભરતખંડના એક અતિ ઉત્તમ વિદ્ય છે તેમને એ આગ્રહ અને સિદ્ધાંત છે કે મનુષ્યનું મરણુ વૈદ્યવિદ્યાના જ્ઞાન અને પ્રયોગને અભાવેજ થાય છે. બાયથીજ વૈદ્યવિદ્યાનુસાર રીતિ રાખી હાય, વયેવૃદ્ધ થતાં પણ રસાયનાષધનું સેવન કર્યું હોય, તે આયુષને વધારી શકાય છે. આ સિદ્ધાંતને અનુસરીને તેઓ અનેક ઔષધાદિના પ્રયોગ કરે છે તથા આતરને આપે છે. તેમણે એક મંડલી પણ સ્થાપી છે જેને ઉદ્દેશ શુદ્ધ ઔષધ આદિ આ પીને તે મંડલના સભાસદેના જીવિતની વૃદ્ધિ કરી આપવા યત્ન કરવાના છે. આ ઉદેશને ૨૫ણ કરી આપી મંડળીના આશયે વિદિત કરવાના આ લેખનો હેતુ છે; તેની સાથે અમારી સંપૂર્ણ સંમતિ છે. દેશી વિઘકની ઉન્નતિમાં અને આયે ઔષધોપચારના પુનરુજજીવનમાંથી આપણને ધણા લાભ થવાનો સંભવ છે, અને મહાત્મા ઝંડુભટ્ટજી જેવા સુનિપુણ વૈદ્યતા પ્રયત્નને અનુલ થઈ તેને લેવાય તેટલે લાભ લેવા એ આપણું કર્તવ્ય છે. આ ઉપરાંત “ નિરર્થક સ્વાર્થી સંસાર, 3 સુંદર લક્ષમી 2 તથા ૮ સસારી ચિત્ર ” એ ત્રણ પુસ્તકો પણ અમને મળ્યાં છે જેને ઉપકાર સાથે સ્વીકારા કરીએ છીએ. નવેમ્બર-૧૮૯૭ ૨૨૫-સ્વીડનબર્ગ: લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખા-આ લેખ વિલે૨૨૩ રચનાર એક સરધારવાસી જૈન. રાજકોટ, ધી પુસ્તક પ્રસારક પ્રિન્ટિંગ પ્રેસ. ૨૨૪ રચનાર રા. રા. પ્રાણશંકર પ્રમશંકર; પ્રસિદ્ધકતાં રા. રા. શંકરપ્રસાદ વિ. કરૂ'ણાશંકર જામનગર. કિંમત રૂ ૦-૨૦ ૨૨૫ ઇંગ્લિશ ઉપરથી ગુજરાતીમાં યોજનાર રા. રા. મણુિશંકર રત્નજી ભટ્ટ; પ્રકાશકા દાલતરામ મગનલાલ અને કંપની વડાદરા, મુલ્ય ૭-૧-૦ Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50