આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, '૯૭ an “ થોડીએક મુદત પહેલાં એક પ્રસિદ્ધ માસિકમાં અમુક પ્રતિષ્ઠિત લેખકના એક પુસ્તક ઉપર અવલોકન પુરું થયું એ અવલોકન વાંચનારાઓ જોઈ શક્યા હશે, અને જોઈ “ શકશે, કે તે શરૂ થયું ત્યારે ગ્રંથના મુખ્ય વિષય સંબંધી લેખકને થોડું જ જ્ઞાન હતું', પરિણામ એ આવ્યું કે લેખક પોતાના અવલોકનમાં જેમ જેમ આગળ ચાલતા ગયા, તેમ તેમ તેના * વિચાર કરતા ગયા, અને પરિણામે તેને સ્પષ્ટ માલુમ પડયું કે તેને આરંભ અયોગ્ય અને સાહસિક હતા, અને તેણે ધીરજથી અભ્યાસ કર્યો હોત તો તેનો લેખ તેને પોતાને અને * વાંચનારાઓને ઘણો વધારે શિક્ષણીય થઈ શકતી. આ હકીકત આ સ્થળે આપવાના “ હેતુ સ્પષ્ટ છે. ” ‘ જ્ઞાનસુધા' માં સિદ્ધાન્તસાર’ નું અવલોકન આવતું હતું તેને ઉદ્દેશીને આ લખવું થયું છે. - સત્યને હું આ લેખકને આ રીતે થતા ગયા છે એટલામાં જ તેના ઉચ્ચ આશયની સમાપ્તિ નથી. જ્ઞાનનો આચાર સાથે જ્યાં અત્તિ સુદઢ સંબંધ છે તેવી નીતિ અને કર્તવ્યની ભૂમિકા ઉપર તરવજ્ઞાનની કોટી કરવી; અને આ લેખમાં દર્શાવ્યાં છે તેવા પ્રમાણને આધારે તત્ત્વજ્ઞાન અને નીતિના નિશ્ચયેની માન્યતા સ્થાપવી;-એ પદ્ધતિ, આ સમયમાં, આપણાં દેશમાં, કેવલ નવી છે. પાશ્ચાત્ય શિક્ષણ લીધેલા કઈ વિચારવાન પુરુષ એ પદ્ધતિનો સ્વીકાર કરે તેમાં, પ્રાચીન ઉન્નતિભાવનાનેજ શ્રેયસ્કારિણી મનાવાનો યત્ન કરનાર સર્વ કેાઈને સંતોષ થાય એ સ્વાભાવિક છે. સ્વીડનબર્ગે સ્વર્ગ નરક અથવા સ્થલ વિશ્વના સૂક્ષ્મ, પ્રતિભાસિક, આકારે જોયેલા અને તેમાંથી તેને જે સત્ય સમજાએલું' તે પ્રસિદ્ધ કરવાની તેને ઈશ્વરાજ્ઞા થયેલી; આવું પ્રસિદ્ધ કરતાં આ લેખકે લખે છે કે: “ ઇશ્વરાજ્ઞા !—શા માટે આ શબ્દ કોઈને પણ નહિ માનવા લાયક લાગવો જોઇએ ? “ શું ફરજની દરેક પ્રેરણા ઈશ્વારાજ્ઞા નથી ?...બેશક કોઈ અમલદાર આપણને આજ્ઞા કરે « તેની માફક તે આજ્ઞા પ્રથમ કાનમાં અને પછી અંદર પ્રવેશ કરતી નથી;-એ તે આ ત્મામાં, જેને આપણે નીતિબુદ્ધિ કહીએ છીએ તેમાંજ પ્રકટ થાય છે...... પણ જ્યાં સુધી “ એ સ્નેહ અને નીતિબુદ્ધિને આપણે ઇશ્વરરૂપ માની શકીએ નહિ, ત્યાં સુધી આપણે બિલકુલ “ અધાર્મિક છીએ.” ' અર્થાત્ આત્માનુભવવાળા હૃદયનું સ્કરણમાત્ર નીતિમય અને તેથી આજ્ઞારૂપ છે; અને તે આજ્ઞા ઉપર સ્વસ્વ અર્પવા જેવી શ્રદ્ધા એટલે તે પ્રેમ હોય તોજ એ આજ્ઞાનુસાર આચાર ઉપજી શકે છે. ત્યારે આ પ્રકારે પ્રેમ ' નેજ ઈશ્વર ઠરાવી, શ્રદ્ધામાંથીજ જે અણુપૂર્વક કર્તવ્યની નીતિભાવના ફલિત થાય છે તેને ઈશ્વરાજ્ઞા કહેતાં, વ્યક્તિમાત્રને પ્રમદ્વારા કર્તયપરાયણતાના બોધ આપવાની આ પ્રમાણપદ્ધતિ પ્રસિદ્ધ નીતિવાદ અને યુક્તિ વિસ્તારના કરતાં નવી અને જુદી છે. એટલું જ નથી, પણ આવી ઇશ્વરાજ્ઞા સ્વીડનબોર્ગને થયેલી તેનું પ્રમાણુ શું ? એમ પૂછીને તેના ઉત્તરમાં આ લેખક જે લખે છે તે પશુ આ નવી પ્રમાણુપ' દ્ધતિના સ્વરૂપને યથાર્થ રીતે સ્પષ્ટ કરવાને યોગ્ય ધારી અત્ર ઉતારવુ ઉચિત છે?— - “ આપણે જાણીએ છીએ કે અને મનુષ્યોને ખાવાને માટે ઈશ્વરે નિર્મિત કીધુ’ છે; “ કારણ કે જઠરને અનુકૂળ પડે છે અને શરીરને પોષણુ આપે છે, આના કરતાં ઈશ્વરી નિ ર્માણનું વધારે સારું કે ઊંચું પ્રમાણ આપણે ક૯પી પણ શકીએ નહિં. ” Ganan Heritage.P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850