આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલેક્સ, ૯૮૧ પ્રયત્ન કર્યો છે તે યથાયોગ્ય છે. અંતે ગીતાનું માહાતમ્ય આપ્યું છે ને તે પછી ગીતાનું ૫રિમાણુ બતાવ્યું છે. એ પરિમાણ જોતાં મૂલ ગીતા ૭૪૫ શ્લોકની હોવી જોઈએ એમ જણાય છે. હવણુ આપણી પાસે માત્ર ૭૦૦ શ્લેકજ છે અને શ્રીકૃષ્ણાકત ૪૬ તેમ સં. જોક્ત ૨૬ શ્લેક ઓછા થઈ ગયા છે ત્યારે અર્જુનના કહેલામાં ૨૭ શ્લોક વધ્યા છે એવુ સમજવામાં આવે છે, આ ગણુના ભીષ્મપર્વના ૪૩ મા અધ્યાયમાં વૈશંપાયનનું એક વચન છે તેને આધારે કરવામાં આવી છે. ૨૨૮ આતશની આરાધના–અગ્નિ એટલે ભૈતિક તેમ ગાદિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કુંડલિની, મંત્રાદિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ શક્તિ, જ્ઞાનમાર્ગમાં પ્રસિદ્ધ આજ, તેનું સર્વ ધર્મમાં અને સર્વ દેશમાં યજન યાજન પૂજન ભજન થયું છે ને થાય છે એમ પ્રતિપાદન કરવાના હેતુથી “ આતશપરસ્ત ” કહેવાતા પારસી મંડલના આ વિદ્વાન ગ્રહસ્થ આ નાનો લેખ લખેલે છે. એમનું લખાણ સર્વ કોઇને અને ખાસ કરી પારસી ગૃહસ્થાને વાચવા લાયક અને મનન કરવા લાયક છે, રર૯-કર્મ, જ્ઞાન, અને ભક્તિ-કમલેગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, એવાં યોગનાં ત્રણ સ્વરૂપ વિષે શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે રહસ્ય વિવેચન કરવામાં આવ્યું છે તેને લેઇને, કાશી ક્ષેત્રમાં મળેલા થીઓસેફિકલ સોસાઈટીના સમાજ આગળ પ્રખ્યાત મીસીસ એન સટ અંગરેજીમાં જે વ્યાખ્યાનો આપેલાં તેનું આ ભાષાંતર છે. તે વિદુષીબાઈનું ભાષા જ્ઞાન વકતૃત્વ અને સર્વ કરતાં અભેદસિદ્ધાન્તનું અતિ ઉંડુ અવગાહન તેનો ચમત્કાર આ સમગ્ર લેખમાં છે, અને અમને જણાવતાં સતોષ ઉપજે છે કે રા. મનમેહનદાસની મારફત પ્રસિદ્ધ થયેલાં આવા પ્રકારનાં ભાષાંતર કરતાં આ ભાષાંતર બહુ સારું છે એટલે કે મુલની કાંઈક છાપ ઉપજાવી શકે અને વિચારના વિનિમય યથાર્થ રીતે કરાવી શકે તેવું છે. “ગ” એટલે સમત્વ, એ સમત્વની પ્રાપ્તિ તેજ સર્વ યોગનું સાધ્ય, અને કમાગથી ફલાભિસંધિ રહિત કર્મ કરવાં, જ્ઞાનયોગથી નિર્વાસન જ્ઞાનમાંજ વિહરવું, ભક્તિયેગથી અંતઃકરણને ભજનીયાકાર કરી લેવું, એ સર્વનો સાધ્ય એકનો એક એ સામ્યરૂપ ગજ છે, એમ આ વ્યાખ્યાનામાં પ્રતિપાદન કરવામાં આવેલું છે; અને તે વારતવિક છે. શ્રીમદ્ભગવદ્ ગીતાના ચમત્કારિક ગાનનો મર્મ જેને સમજાયા હશે તેને આ વ્યાખ્યાનોમાં બહુ સ્વારસ્ય અને આનંદ અનુભવાશે, જેને હજી આરંભ કરવાના છે તેને પણ અધિક યત્ન માટે પ્રોત્સાહન મળતાં શ્રમની સલતા થશે. ર૩૦ અધ્યાત્મ પ્રકાશ ભાષાંતર–વેદાન્તની મહાવાયજન્ય અપક્ષ સાક્ષાતકારની પ્રક્રિયા પયેત, વિવેક વિરાગથી આરંભ કરી, હિંદી ભાષામાં કાવ્યરૂપે સારા વિસ્તાર કરેલા છે. તે ઉપર ગુજરાતીમાં અનુવાદ કરી વાચક વર્ગ ઉપર સારા ઉપકાર કરવામાં આવ્યા છે. ૨૨૮ કતાં શેઠ. નારવાનજી ફરામજી બીલીમારીઆ મુંબઈ. ૨૨ ૮ ભાષાંતરકત એક જિજ્ઞાસુ. પ્રસિદ્ધ કતો રા. રા. મનમેહનદાસ દયાળદાસ; મુંબઈ, નિણયસાગર પ્રેસ. મુલ્ય. ૦-પ-૦; (પાઢા પુકાના) ૭-૩-૦ (કાથા પુઠાના) | ૨૩૦ શ્રી સુખદેવજી કૃત અધ્યાત્મ પ્રકાશ; ટીકા સાથે રચનાર મહાશય શ્રી નૃસિદ્ધશમાં, પ્રસિદ્ધકર્તા રા. કહાનજી ધઐસિંહ. મુંબઈ. મુલ્ય ૧૦ આના. Gain an Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50