આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા. મ ન. દ્ઘિના અન્યગ્રંથા ૯૫ ટર અને હાલ ભાવનગરના કુમારસાહેબના ટયુટર, જાતમહેનત, મીઠી મીઠી વાતેા ઇત્યાદિના કર્તા, એમના અભિપ્રાયઃ——— “ ઉકત ગ્રંથ, તેમાંના વિષય. ભાષા અને વર્ણન-શૈલી એ સર્વે મને તે અત્યંત અ- નુકૂળ છે. આજકાલ કરતાં ત્રીશ વર્ષ થયાં ધર્મ એ મારેા રૂચિકર વિષય છે, અને અનેક ધ- મૌમાં પ્રવેશ કર્યાં પછી અને ઘણી ‘ મગજમારી ' કર્યાં પછી દેવટે આપણા સનાતન ધર્મના અવલ બનથી મને વિશ્રાન્તિ અને સુખ પાપ્ત થયાં છે; તાત્પર્ય એ કે આપનું પુસ્તક મારા મનગમતા વિષય ઉપર છે; અને આપણાં ઉછરતાં આર્યબાળકાના કોમળ મન ઉપર આપણા અનાદિધર્મ —નીતિના સસ્કાર હાય, તે તેને પ્રહ્નિત કરવા અને દૃઢ કરવા, અને તેવા સ- સ્કાર ન ાય, તેા તેને ઉત્પન્ન કરવાના ઉદ્દેશે રચાયું છે. તે પ્રત્યેક આર્યતિષિએ વધાવી લેવું જોઇએ. અને કર્તાને દેશના, ધર્મના, નીતિના અને દેશાભિમાનના ખરા સેવક તરીકે ધન્યવાદ આપવા ધટે છે. વિષય ગહન છતે આપે ભાષા અને તેટલી સરલ કરવા પ્રયત્ન કર્યો છે, એ આપના ઉક્ત પુસ્તકથી અને તેના મુકાબલામાં આપના ખીજા લેખેાની ભાષા જોતાં સ્પષ્ટ દીસી આવે છે. તથાપિ કહેવાની જરૂર થાય છે કે હું અઠ્ઠાવીશ વર્ષથી કેળવણી ખાતામાં નોકરી કરૂ. છું, તેમાં પ ંદર વર્ષથી પરીક્ષકનું કામ કરૂંધ્યું, તે દરમીઞાન મેં એવી કન્યાશાળા જોઇ નથી, કે જયાં આપતું પુસ્તક ઊંચાં ધારણની કન્યાએ ખલકે ઉપશિક્ષકા પણ યથાર્થ રીતે સમજી શકે: એજ મત છેાકરાઓની શાળાઓને પણ નિર્ભ્રાન્ત લાગુ પડી શકશે. શિક્ષકે પડેજ એ વિષયથી અજ્ઞાન હાય, તે તેઓ તેમના વિદ્યાર્થીએ આગળ તે ઉપર શું વિવેચન આપી શકશે ? પરંતુ, જો એ પ્રચ ટ્રેનિંગ કોલેજમાં પ્રથમ શીખવવામાં આવે, તે તેમાં કુશળ થયેલા ટ્રેન્ડસ્કાલરા અને મિસ્ટ્રેસે પેાતાની શાળાઓમાં સાષકારક રીતે ચલાવી શકે, એમાં સદેહ નહીં, " અમદાવાદની ગુજરાત ઢાલેજના સંસ્કૃતના પ્રાસર રા. રા. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ એમ. એ, એલ, એલ, ખી. એમનેા અભિપ્રાય:-- “ ખાવિલાસ ’ નામનુ આપવું પુસ્તક મૈં સંપૂર્ણ વાંચ્યું. મારા કેટલાક મિત્રોએ વાંચ્યું. આવું યોગ્ય પુરતક કાંઇક કારણેાને લઇને આપણી કન્યાશાળાઓમાં દાખલ થતુ. અ. ટકયુ એ સાંભળી અમને સર્વને અત્યંત ખેદ થયેા. પાશ્ચાત્ય સુધારાથી થતી કેટલીક હાનિ અટકાવવા નીતિ અને ધર્મ સંબંધી શિક્ષણ આપણા દેશમા ધણી જરૂરીઆતનુ છે. તેમાં પણ્ individualism જે પાશ્ચાત્ય સુધારાનુ લક્ષણભૂત છે તેના પ્રતિરાધ “ Advaitism ”—અદ્વૈત જેવું બીજું શું કતેહમદ નીવડે ? કરવા ૬ ૩, નીતિ—મા વિષય ઉપર ડેાપસીરીઝમાં કેટલાક પાઠ છે ખરા પણુ તે એક બી- જાથી ભિન્ન હૈાઈ છેવટ સુધી અસંકલિત રહે છે તેમાં * Common-sense morality" એટલે જેને આપણે ગતાનુતિક લેાકબુદ્ધિને અનુસરતું નીતિનું સ્વરૂપ કદી શકીએ તેવું સ ંપૂર્ણ રીતે જોવામાં આવે છે. પશુ નીતિનુ અમુક શાસ્રીય ધારણ લઇ તંદ નુસાર નીતિના વિષયા સમજાવવા તરફ્ યત્ન જણુાતા નથી. આથી બાલકા છેવટ સુધી નીતિનુ Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50