આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ કરતાં જેને ગબલ અથવા સપ્તધાતુ કરતાં જે અષ્ટમ ધાતુ આજ કહેવાય છે તેના થે થવાથી મનુષ્ય એવું ભ્રષ્ટ અને પતિત થાય છે કે તેના મનુષ્યજન્મનું સાફલ્ય આ એક જન્મમાં થઈ શકવાની માગ જ રહેતા નથી. અને છતાં પ્રકૃતિ તથા તજજન્ય વેગ વિના જીવિતજ સંભવતું નથી. ત્યારે, સમાધાન એટલે સમ જે ઉપર વર્ણવેલી સમતા તેનું અંતઃકરણને વિષે નિરંતર આધાન નામ સ્થાપન કરી રાખવું, આઘું પાછું ચલાય તાપણું ત્યાંને ત્યાંજ. આવવા યુવાન રહેવું, એથી કરીને વેગને અંગે આવશ્યક એવા જે વ્યય તે થશે નહિ, અને સહજાનંદની સ્થિતિ સર્વદા અનુભવમાં રહેશે. આ પ્રકારે વ્યયરહિત વેગ હોય તેજ અંતરમાં બલની સમૃદ્ધિ વધે અને આકૃતિની ભવ્યતા સાથે ચિત્તની શાન્તિ અને સંકલ્પની સિદ્ધિ સહજમાં થઈ આવે.

  • વિવેક, વિરાગ, સમાદિસંપત્તિ એ ત્રણનું વિવેચન કરતે કરતે આપણે આ પ્રકારે શમાદિસંપત્તિમાંના છેવટના અંતઃ સમાધાનનું નિવચન કરી રહ્યા. આ ત્રણ સાધનની પ્રાપ્તિ છતાં પણ એક ચતુર્થ સાધન અવશેષ રહે છે, અને તે પ્રાપ્ત થાય ત્યારે સાધનચતુષ્ટયસંપન્નસાધક અધિકારી કહેવાય છે. અધિકારિલક્ષણજ સાધનચતુયસંપન્નમમાતા તે અધિકારી એમ વેદાન્તસારમાં કહેવામાં આવ્યું છે, અને એ લક્ષણમાં પ્રમાતાશબ્દનું શું પ્રયોજન છે તેનો વિચાર પણ આપણે આગળ કરીશું. પરંતુ જે સાધનચતુષ્ટયસંપન્ન થવાથી અધિકારી થવાય છે તેને માંનું ચતુર્થ સાધન જે મુમુક્ષતા તે વિષે હવે આપણે વિચાર કરી જોઈશું.

સાધનચતુષ્ટયમાંનું છેલ્લું અંગ મુમુક્ષત્ત્વ છે. મુમુક્ષ એટલે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે, તેની સ્થિતિ, તેનાં અંતઃકરણની દશા, તે મુમુક્ષત્વ. ભગવાન શ્રી શંકરાચાર્ય તેનું લક્ષણ આ પ્રકારે વદે છે: अहंकारादिदेहान्तान् बन्धानज्ञानकल्पितान् ॥ स्वस्वरूपावबोधेन मोक्तमिच्छा मुमुक्षुता ॥ અહંકારથી આરંભી દે પર્યંતના જે જે અજ્ઞાનક૯િપત બંધ છે તેને સ્વરૂપના બધે કરીને મૂકી દેવાની ઈચ્છા તે મુમુક્ષતા. વિવેકે કરીને આત્માનામના સ્વરૂપને જાણ્યું છે, વૈરાગ્યે કરીને અનામનો ત્યાગ કર્યો છે, શમથી આરંભી સમાધાન પયે તની પત્ સંપત્તિ અંતઃકરણને વિષે સ્થિર સ્થાપી છે; અર્થાત આત્માનું જ્ઞાન છે, વિકારનો ત્યાગ છે, અને ઇંદ્રિય તથા મન સર્વથા સ્વવશ વર્તતાં ઉપતિ અને સમાધાન થઈ ગયેલું છે, છતાં આત્મજ્ઞાનના અપરાક્ષને અર્થે મુમુક્ષુત્વની ચતુર્થ સાધનરૂપે આવશ્યકતા કેમ માની હશે ? વિવેકના પરિપાક થા તેજ વાસ્તવિક રીતે અપરોક્ષ આભાનુભવ છે; એ પરિપાકમાં વિદ્યારી જે જે વૃત્તિઓ છે તેને વિરાગ તથા શમાદિસાધનથી દૂર કરેલી છે, એટલે આત્માનુભવ સહજમાં થશેજ: મુમુક્ષ-માક્ષની ઈછા, એવું ચતુર્થ સાધન પ્રાપ્ત કરવાની શી આવશ્યકતા છે? એમ અભ્યાસીને પ્રશ્ન થવાનો સંભવ છે. | એ પ્રશ્નના નિરાકરણમાંથી મુમુક્ષ-વને સમજતાં ફીક પડશે. વિવેકાદિ સાધનસંપત્તિ સિદ્ધ કરવામાં, તેમ દેહસાધ્ય એવા, જગના વ્યવહાર માત્ર સિદ્ધ કરવામાં, તે તે કર્મના કર્તા અને તેનાં કારણ વિના સિદ્ધિ થતી નથી એ સુવિદિત છે. તો, કરણુ, કર્મ એ ત્રણના અનુ. સંધાન વિના ફલ થતું નથી. હું'—એવા પ્રત્યાયના આપણને કેમ માત્રને વિષે અનુભવ થાય an aihderitage ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850