આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૦૪ સુદર્શન ગદ્યાવલિ. દર્શન દે છે, એટલે પરિણામ એ થાય છે કે યોગ વેદાન્ત, બ્રહ્મ, માયા, અવિદ્યા, કાશ, ઉપાધિ, કારણુ, સૂમ, વ્યષ્ટિ, સમષ્ટિ. અત્યાકૃત, પ્રકૃત્તિ, મહત, ઈત્યાદિ અનેક શબ્દો જાણવા છતાં તેમનો સ્પષ્ટ પારિભાષિક અર્થ જાણ્યા વિના અનેક માર્ગે અથડાયાં જાય છે; કોઈ કોઈ સહજ બુદ્ધિવાળા હોય તેવા, પણ પરંપરાથી શુદ્ધ સંસ્કાર ન પામેલા જને એવીજ પરિભાષાઓના કલક૯િપત અર્થ ગોઠવી, બે ચાર વાતો આડી અવળી કરી, ને આંધળામાં કાણા રાજઆ જેવા આચાર્ય થવાનું” ડોળ પણ કરવા લાગે છે. આ કારણથી પણ થીઓસડી વહેમના વિરતાર કરે છે એવું લાગી આવે પરંતુ સર્વદા સ્મરણમાં રાખવું કે થીઓસાકી કોઈને પણ પોતાના લેખાદ્વારા સત્ય સમજાવવાનો દા કરતી નથી, હમેશાં પ્રત્યેક ધમ વાળાને પોતપોતાનાં ધર્મપુરતકે પરંપરાગત ક્રમાનુસાર શીખવા વિચારવાની ભલામણ કરે છે; તાં સ્વાર્થી બુદ્ધિ અને આલસ્યને વશ વતી જે ભકત સિદ્ધિ ચમત્કાર આદિને પીઆણી માનતા હોય અને અમુક પાદિભાષિક શબ્દોને તેમને યથાર્થ અર્થ અવધારણ કર્યા વિના ઉચ્ચારમાં અપાક્ષાનુભવ માનતા હોય તે તેમની પ્રકૃતિના દોષ થીઓસેકીને લાગુ થઈ શકે નહિ. - આવી રીતે થોડાક જનો પણ ભ્રમમાં પડે એવું': જે બન્યું તે થીઓસોફીથી બન્યું એમ કહેતા પૂર્વે થીઓસોફીની ભાવના અને તેથી થતા અતુલ લાભ ઉપર દૃષ્ટિ કરવી જોઈએ. એ બધી ચર્ચા આગળ થઈ ગઈ છે. સત્યમાત્રને અન્યથા ગ્રહણ થવાનો સંભવ સર્વત્ર છે, ને તેજ રીતે, થીઓસોફીની સપકારક, સર્વગ્રાહી, અને આર્યાવર્તને તથા આખા જગતને આ સમયે પરમ લાભકારી ભાવનાને કોઈ અન્યથા રહે તેથી તે ભાવના પોતે દોષવાન કહેવાય નહિ જ. થીએ.સૈકીની આવશ્યકતા શી છે ? થીઓસૈફીથી કયા કયા લાભ થયા છે અને થ વાનો સંભવ છે ? એટલા બે પ્રશ્નોના વિચાર કરી, થીઆસેફીની વિરુદ્ધ મત ધરાવનારા તેના ઉપર જે આક્ષેપ કરે છે તેની પણ નિઃસારતા આપણે તપાસતા આવીએ છીએ. હિંદના હિતમાં તે સહાય કરતી નથી, બહેમને વધારે કરે છે, પશ્ચિમના પંડિતે આર્યગ્રંથો ઉપર જે શ્રમ કરે છે તેની અવગણના કરે છે, એકંદર જગતના આગળ વધવાને હાનિકારક છે, એટલા આરોપ સામી પાસાથી આગળ કરવામાં આવે છે. પ્રથમના બે આરોપને પરિપૂર્ણ વિચાર આપણે કરી ચૂક્યા છીએ. હવે બાકીના બે આરોપને વિચાર કરવાના બાકી છે. પશ્ચિમના પંડિતો એટલે યુરપ અમેરિકા આદિ દેશોના પંડિત જેમણે હિંદુસ્તાનમાં આવ્યા વિના, કે.ઈ પણ સંપ્રદાયાનુસાર અધ્યયન કર્યા વિના, કેવલ સ્વપરાક્રમથી અને સ્વઉદ્યોગથી ભાષાન્તરે દારા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી, સંસ્કૃત ગ્રંથ વાચવા અને સમજાવવા માંડેલા તે પંડિતોએ આપણાં ધમ શાસ્ત્રા, આપણાં તત્વશાસ્ત્રા, આપણા વેદ, એ ઈય.દિના જે અથડે ગાઠવ્યા છે, જે વ્યવસ્થા કરી છે, તેને થીએસેફીવાળા પ્રમાણુ ગણતા નથી એ એક આરોપ થીઓસોફી ઉપર મૂકવામાં આવે છે. આ આપ કેવલ નિઃસાર છે એમ થોડાકમાંજ જણાશે. આવા જે પાશ્ચાત્ય પંડિતો તે પણ પોતાનું અગાધ, નિઃસીમ, પાંડ.ય છતાં, હિંદુસ્તાનના દેશીઓ જે અર્થ કરે, જે વ્યવસ્થા બતાવે, તેને શીખવા, સમજવા, જાણવા, અને માન આપવા મૂલથી આજ સુધી ઘણા આતુર રહેલા છે અને રહે છે. થીઓસેટ્ટી ઉપર તે પંડિતની અને વગણના કરવાનો આરોપ મુકવાનું સાહસ જે લોકો કરે છે તે જાણે એમજ માની બેઠા છે. sanaihifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50