આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસી, ૧૦૫ કે પશ્ચિમના એ પંડિતેજ આર્યગ્રંથના પરમ સત્યને પ્રાપ્ત કરી શકે અને શકયા છે, બીજા કેઈથી તે સત્ય પ્રાપ્તજ ન થાય; પરંતુ જયારે એ પંડિતોને પોતાને જ આપણે દેશી પંડિતેના ઉપદેશ લેવા આતુર દેખીએ છીએ, ત્યારે તેમની આવી સ્તુતિ કરનારા તેમના મફતીયા મિત્રાના જ્ઞાન ઉપર આપણને હસવું આવ્યા વિના રહેતું નથી. ઉપરાંત વળી જ્યારે આપણે એમ જોઈએ છીએ કે થીઓસોફીનું મુખ્ય સ્થાન આર્યાવર્ત છે, તે મંડલીમાં ઘણા પ્રતિષ્ઠિત આર્ય પંડિતો ભાગ લે છે, અને તેવા પંડિતદ્રારાજ થીએરી આર્યધર્મને સમજી પશ્ચિમના પંડિતોએ તેની જે સમજ હરાવી છે તેની અવગણના કરે છે, ત્યારે તો આ આરોપ કરના રની નિમ૯યતા બહુ સહજ રીતે જણાઈ આવે છે. ( પશ્ચિમના આ સંસ્કૃતન પંડિતો ગમે તેવા વિદ્વાન હય, મોટા મેક્ષમ્યુલર કે વેબર હોય, તોપણ ક્રીશ્ચીઅન ધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ટ છે, અને આડટેસ્ટમેંટમાં આપેલા આ દુનીયાંના આરંભના કાલ ( ૬ ૦ ૦૦ વષી ) તે કરતાં આગળના કાલમાં કાંઈ હતું જ નહિ, એથી આગળની વાત કરનાર જુઠા છે, એ બે વાતથી કદાપિ મુક્ત રહી શકતા નથી. તેમના ગમે તેવા નિષ્પક્ષપાત જણાતા કે બહુ વિદત્તા ભરેલા લેખ તપાસ તોપણ આ બે બંધનનો પાશ તેમના લખાણમાંથી સર્જાશે દષ્ટિએ આવ્યા વિના રહેશે નહિ. પણ જ્યારે કોઈ પણ ધર્મગ્રંથના આધાર વિના કેવલ અવકન અને અનુમાનથી પશ્ચિમના પદાર્થવિજ્ઞાનશાસ્ત્રીઓએ આ પૃથ્વી અને જગતની ઉત્પત્તિને કરડો ઉપરાંત વર્ષની અનાદિ ઠરાવી છે, અને સમર્થ સમર્થ તત્ત્વરાએ બુદ્ધિમાત્રની સાહાયથી અમુક નામવાળા ધર્મ ને બાજુએ રાખી અદ્વૈત તત્વજ્ઞાનમાંજ પરમાર્થ સિદ્ધ કર્યો છે, ત્યારે બાઇબલનાં કહેલાં છ હજાર વર્ષની ગણનાને વળગી રહેનાર તથા ક્રીસ્થીઅન કરતાં અન્ય ધર્મને કનિટ કે અધમ માનનાર પંડિતાના પાંડિત્ય ઉપર આપણને કે થાકીને કે કોઈ પણ સમય શોધકને કેટલો વિશ્વાસ રહે ? એ વિચારવું કઠિન નથી. છ હજાર વર્ષથી જગત આરંભાયું છે અને ક્રીસ્થીઅન કરતાં અન્ય ધમ ખોટા છે ઍવા બે કાચ વાળાં ચશ્માં આંખે ચઢાવીને આર્ય ગ્રંથાને વાંચનાર સમજાવનાર પંડિત વિદ્રવચનોને રષ્ટિના આદિ કાલમાં સૂર્યના ઉદયને એક મોટા ચમત્કાર માની તેની પૂજા કરતા જંગલી લોકોના ઉદ્ગાર માને, કે કર્મકાંડની અને જ્ઞાનકાંડની રચનામાં બ્રાહ્મણના સ્વાર્થની જાલનો વિસ્તાર દેખે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કેટલાક સમય એ પાશ્ચાત્ય પંડિતામાં અવાજ પવન વાયો હતો કે સૂર્ય અને સૂર્યના સંબંધી, અરણ, અરત, ઉદય, એ આદિ જે રવાભાવિક પરિવર્તે છે તેનાથીજ વેદ અને વેદોક્ત દેવ દેવતા તથા કર્મમાત્રને ખુલાસ ગેટવે જ. ઈંદ્ર તો કહે વર્ષાદ અને ગર્જનાથી ગભરાયલા જંગલી લોકે કપેલે દેવ;" વરણું : તો કે વ્યાપક આકાશને દેખીને ગભરાયેલા ગામડીઆનો દેવ; સૂર્ય, અગ્નિ, અશ્વિન, હરપતિ, ઉષા, આદિ સર્વના એવા ને એવો ખુલાસો આપતાં એમને વાર લાગતી નહિ. વેદમંત્રોને ગામડીઆઓનાં ગીત કે સ્વાભાવિક લાગણીવાળા કવિની કવિતા કરતાં વધારે અગત્યનાં તે ગણતા નહિ. :આવી ગયા મારવાનું સરલ પડે માટે તેમણે વેદમત્રેની જેનાથી સાર્થકતા છે એવા બ્રાહ્મણ ભાગને વેદ શબ્દના અર્થ માંથીજ બાતલ કરી નાખ્યા હતા; સાયણાચાર્ય જેવા સમર્થ ભાષ્યકારે કરેલા અથ માં દોષ આપવા માંડયા હતા. આવી ધષ્ટતા એટલે સુધી વધી હતી કે પુરાણાને તો છેક નકામાંજ ડરાવી સમથે વ્યાસ જેવાને પણ વેદમાં જે વિષ્ણ" એ નામ સુર્યને અપાયું and hisleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50