આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

- ધ માન સર્વ થયા, એકમાં અનેક રહ્યારે—ગગને ૨ એ આ માને ભૂત અને ભવિષ્ય મટી જઈ સર્વ વર્ત માન થઈ રહ્યું' ! સકલ વિશ્વમાં દિવ્ય પ્રેમના સાક્ષાત્કાર થયો ! એમ સમજી હૃદયનું સમાધાન કરવું. એમના વિશાળ અને ગંભીર સિદ્ધાન્તોનું મનન એજ એમની માનું ઉત્તમોત્તમ સ્મરણ છે એમ માની એમણે કરેલા “ ધમ-ગૃહ-રાજ્ય-અને સાહિત્ય—એમનાં સ્વરૂપ અને સંબંધનો વિચાર ” ટુંકામાં વિચારી જા,-એટલું જ કર્તવ્ય રહ્યું છે. - (1 ) ધર્મ એ મનુષ્યના આત્માનું ઊંડામાં ઊડું રહસ્ય છે, અને એના ઉપર એની સર્વ પ્રકૃત્તિને આધાર છે. ધર્મ સારે તે પ્રવૃત્તિ સારી, એટલે પ્રવૃત્તિ સિદ્ધ કરવા માટે, અને તે દ્વારા જનમંડલનાં ગ્રહ–રોગ્ય વગેરે સર્વ અંગોને આરોગ્ય અને બલ અર્પવા માટે ધર્મની પરિશુદ્ધિ કરવાની જરૂર છે. આ પરિશુદ્ધિનું મુખ્ય સાધન પ્રાચીન આર્યાવર્ત માં પ્રવતંતી અદ્વૈતભાવના છે. આ અદૈતભાવના--જે વેદાન્ત’ નામે ઓળખાય છે તે-કેવલ શુષ્ક તક જાલ ” રૂપ ન હતાં, “ પ્રેમ” (Love ) અને “ કર્તવ્ય (Duty ) ના મનહર સ્તમ્ભ ઉપર રચાએલી ભવ્ય ઇમારત છે. પ્રેમજીવન, ” “ અભેદોર્મિ” ( અભ્યાસ, ” ‘ 'પ્રાચીન અને અર્વાચીન વેદાન્ત, ' ' શ્રીગર્ભગવદ્ગીતાને વેદાન્ત ” ઈત્યાદિ અનેકાનેક લેખે આ સિદ્ધાન્સના પ્રતિપાદક છે. છતાં, રા. રા. મણિલાલ પોતે શુષ્ક તર્ક જાલના પણ સારા અભ્યાસી હતા, એ એમનાં ‘ શ્રીમદભગવદગીતા, ‘વૃત્તિપ્રભાકર” વગેરે જોતાં સ્પષ્ટ પ્રતીત થાય છે. ધર્મથી નીતિને જુદી પાડી, નીતિના પાયા ઉપર સર્વ વ્યવહાર રચવાનો પ્રિયન કેટલાક વિદ્વાને કરે છે, પણ તે પ્રયતન અશાસ્ત્રીય અને વૃથા છે એમ રા. રા. મણિલાલ વારંવાર કહે છે. લખે છે કે અમે એમ રપષ્ટ રીતે માનીએ છીએ કે ધર્મ સંબંધી કાઈ પણ નિશ્ચય થયા વિના એટલે કે જીવિતના ઉદ્દેાના નિર્ણય થયા વિના નીતિની રચનાજ સંભવતી નથી. ધર્મવિહીન નીતિ મનુષ્યને એક ઉપયોગી યંત્ર કરતાં વધારે સારુ બનાવી શકે એ શંકાવાળું છે. આ નીતિના વિષયમાં « Smiles Character ” ને આધારે ‘ચારિત્ર' નામના એમણે ગ્રંથ રચે છે–જે મનન કરવા યોગ્ય છે. ધર્મના વિશેષ સ્વરૂપ માટે રા. રા. મણિલાલ “ અધિકારભેદ ” ની વ્યવસ્થા માનતા; અથત સર્વ ધર્મનાં સ્વરૂપે ‘ અતભાવના ’એ પહોંચવાનાં પગથી છે એમ એ પ્રતિપાદન કરતા. પ્રાચીન ધર્મી ઉપર રચિ ઉપજાવવા માટે રા. મણિલાલે એક જાણવા જેવું સાધન વાપર્યું હતું, જેનું પ્રયજન સિદ્ધ થતાં એમણે એ દૂર કરી દીધું. આ સાધન તે રા. રા. મણિલાલનો પ્રાણવિનિમય ' નામના ગ્રન્થ હતા. ' પ્રાચીન’ તેટલું કમનું ભરેલું એવા સામાન્ય પ્રવાદ , 'કેળવાએલા જનામાં એક વખત પ્રવર્તતા, તેને મેરરિઝમ ( ' પ્રાણુવિનિમય ’) ના પ્રયોગો કરી એમણે બેટા પાડો. પણ પ્રાકતજનો માટે * પ્રાણવિનિમય ' ની લાલસા ભર્યા છે એમ નિશ્ચય કરી પાછળથી એમનું સમસ્ત ક્વન એમણે “ રાજયોગ ' ની સેવામાં ગાળ્યું. ક્ષદ્ર આત્માના કેટલાક અનુભવ પછી, “ સિદ્ધિઓ ” ઉપર એ વિદ્વાનને એ તિરસ્કાર ઉપ હતો કે આ પ્રાણવિનિમય’ નું પુસ્તક પુનઃ પ્રસિદ્ધ ન કરવું’ એ પાછળથી એમના નિશ્ચય હતા. પતિ મેદની બાબતમાં રા. મણિલાલ મધ્યમમાગ હતા. “ જ્ઞાતચરનના શિર' એ પંક્તિો ઉપયોગ કરી, અવૉચીન હિંદુસ્થાનમાં પડેલી અસંખ્ય નાત જાતના Gandhi Heritage Porta